Book Title: Life of Lord mahavir Author(s): Nandlal Lallubhai Vakil Publisher: Lalchand Nandlal Shah View full book textPage 3
________________ સ્લામના ભાષાન્તર. ઈન્દ્રોના સમૂહથી નમસ્કાર કરાયેલા, દેષરૂપી અગ્નિને બુઝવવામાં પાણી સમાન, નીરાગતા બુદ્ધિથી શોભતા (વૈભવવાળા), સંસારરૂપી સાગરના તીર સમાન, ધર્યશાળી, ગંભીર એવા આગમના કથન કરનારા, મુનિરાજેન મનરૂપી આંબાના વિષે પોપટ સમાન, સજજનેને વિષે ઇન્દ્ર સમાન, મેક્ષમાર્ગમાં બીરાજમાન (અથવા મેક્ષમાર્ગમાં સ્થીતિ કરવાને માટે), શ્રી વીરપ્રભુને , નિત્ય નમસ્કાર હે. ૧ ભાષાંતર ( શ્રીમદ્દ યશોવિજ્યજી ) વડેદરા–ધી લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં અંબાલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરે પ્રકાશકને માટે છાપ્યું. તા. ૧૫-૧૯૨૫. જેમનું જ્ઞાન અનઃવસ્તુ વિષયક છે, જે હંમેશાં દેવતાએથી પૂજાય છે, જેમનું વચન અન્ય મતવાદીઓ (દુર્નય કરનારા) ના કોલાહલથી લપાતું નથી, રાગદ્વેષ પ્રમુખ શત્રુગણુને જેને ક્ષણવારમાં પરારત કરેલ છે, તે વીરપરમાત્મા મારી બુદ્ધિને કલુષ હત (નિર્મળ) કરે, ૧ ભાષાંતર (ત્રી મલ્લિક્ષેણસૂરી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 388