________________
રહી પ્રભુનું જીવન આલેખવાની ભાવનામાં છે; ચરિત્ર સાથે અંત ર્ગત જૈન તત્વજ્ઞાન, કર્મસ્વરૂપ વિ. નું થોડું જ્ઞાન વાંચક વર્ગને પુરા પાડવાના વિચારમાં છે, અને તે અપેક્ષાએ આ ગ્રંથ તેના પ્રકારને પહેલે છે, અને તેજ પ્રસિદ્ધિનું મૂખ્ય કારણ છે.
ઐતિહાસિક દ્રષ્ટિથી પ્રભુનું જીવનચરિત્ર આલેખવાની જરૂરીઆતને આથી નિષેધ થતું નથી. તે દ્રષ્ટિએ પણ પ્રભુનું જીવનચરિત્ર લખાવવાની જરૂરીઆત સ્વિકારાય છે. * ગ્રંથ સાદ્યત વાંચી જવાની ભલામણમાં જ વક્તવ્ય પુરૂં થાય છે.
ગ્રંથ પ્રસિદ્ધિ કાર્યમાં મારા બંધુ વાડીલાલની સૂચના અને સલાહ માટે તેમને આભાર માનું છું.
મુફ સંશોધનમાં દ્રષ્ટિદેષ સ્થાપ્રેદેષથી જે ભુલચુક રહી ગઈ હેય, તેને સુધારી વાંચવા વિનંતી કરી, તે માટે ક્ષમા ઈચ્છું છું.
માળાના પુષ્પ તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે માટે હું અહોભાગ્ય માનું છું.
શાસનદેવતા શાસનાધિપતિના જીવન વાંચન-મનનમાં સર્વ ને પ્રેરે, અને તેમાં રતિ ઉત્પન્ન કરી તે માર્ગે પ્રવતવાને ભાવના પ્રદીપ્ત કરે, અને તે પ્રણાલીકામાં ટકી રહેવા બળ અર્પે એજ આકાંક્ષા.
શ્રીમુક્તિ કમલ જૈન મેહનજ્ઞાન) મંદિર. કેઠીપળ. વાદરા. '
અષાડ સુદ ૬
મેહનપ્રતાપીનન્દ
ચરણોપાસક લાલચંદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com