Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 6
________________ વક્તવ્ય ! માળાના રરમા પુષ્પ તરીકે આ ગ્રંથ, ધર્મપ્રેમી શાશ્મનસીકે સમક્ષ રજુ કરતાં હર્ષ ઉર્મિઓ ઉછળી રહો સારી પૂર્યો પિતાશ્રી જ ગ્રંથના લેખક અને સંપાદક હૈય, ત્યાં હું કાંઇ વિશેષ લખું એ ઉચિત કેવી રીતે હોય! શ્રી મહાવીરચરિત્રો બહાર પડેલ છે, છતાં આ ગ્રંથને પ્રસિદ્ધ કરવાનું કારણ શું? એ અથવા એવા રૂપને પ્રશ્ન કેઇને ઉપસ્થિત થાય, તે તે વાસ્તવિક છે. ભગવંત મહાવીરસ્વામિનું ચરિત્ર એવા પ્રકારનું છે, કે જેટલી વ્યક્તિઓ તેને આલેખવા પ્રયત્ન કરે, તે સર્વ તેને સર્વ રીતે સંપૂર્ણ આલેખી શકે નહિ. જે જે દ્રષ્ટિબિંદુથી તેને આલેખવા પ્રવૃત્તિ થાય, તે તે રૂપમાં તેને આલેખી શકાય અને એમાંજ ભગવંતના જીવનની અને ચરિત્રની વિશેષ મહત્વતા અને રસિકતા છે. દ્રષ્ટિબિંદુની તારતમ્યતાથીજ, આલેખન પદ્ધતિની તારતમ્યતા થાય છે. ગ્રંથમાં ઝમકતી ભાષા શૈલી નહિ માલમ પડે, અલંકારી લેખીની નહિ દેખાય; કેવળ શબ્દરચનાથી મેહમાં નાખવાની પ્રવૃત્તિ નહિ વ્યકત થાય, પરંતુ તે સર્વ કરતાં ધર્મપ્રેમી, શાસન રસીક સજજનેને જેની ખાસ જરૂર છે, તે ધર્મના અંતરંગ પ્રેમપ્રવાહના પુરતાં ઝરણું દ્રષ્ટિગોચર થશે. વીસમી સદીના વિચાર સ્વાતંત્ર્યને પ્રાયે અભાવ જોવામાં આવશે અને તેના સ્થાને પવિત્ર જિન અને જિનાગમમાં વિશેષ શ્રદ્ધા રાખી, આત્મકલ્યાણ કરવાને ઉદ્યમી થવાને માટે આગ્રહ માલમ પડશે. ગ્રંથની પ્રઢતા તેની ગૌરવતામાં નથી, પરંતુ શાસ્ત્ર મર્યાદામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 388