Book Title: Lekh Sangraha Part 04 Author(s): Karpurvijay Publisher: Karpurvijay Smarak Samiti View full book textPage 7
________________ ( 4 ) મહારાજ શ્રી પ્રીતિવિજયજીની ગણિની પ્રેરણા તથા માનદ મંત્રીની તમન્નાને આભારી છે. પ્રથમ ભાગમાં સ્મારકૈાત્પાદક પન્યાસજી મહારાજને તથા સન્મિત્ર મુનિશ્રીને સાદે। ફોટા આપ્યા છે અને ખીજા, ત્રીજા તથા ચેાથા ભાગમાં સન્મિત્ર મુનિશ્રીનેા રંગીન ફોટા દર્શનાથે આપવામાં આવ્યું છે. સ્વસ્થ સન્મિત્ર મુનિશ્રીનું જીવનચરિત્ર લેખસંગ્રહ ભાગ ખીજામાં આપવામાં આવ્યું છે. × Xx X : સન્મિત્ર મુનિશ્રીએ, શ્રી આત્માનંદ પ્રકાશ ’ માસિકના પુ. ૧૭ થી પુ. ૩૬ સુધીમાં લખેલા લેખાના સંગ્રહ આ ચેાથા ભાગમાં પ્રસિદ્ધ થાય છે. પૃષ્ઠ " ' નાના મોટા મળીને લેખેાની કુલ સંખ્યા ૯૯ નવાણુ છે. પૃષ્ઠ ૧૮૯ થી ૨૦૨ ૬ ઉપદેશશતક અપરનામ આભાણુશતક 'ને અનુવાદ છે. આ શતક વાચક ધનવિજયજીએ સંવત ૧૬૯૯ માં રચ્યું છે. ૨૦૨ થી ૨૧૨ ચેાગપ્રદીપને ભાષાનુવાદ ' છે. પૃષ્ઠ ૪૪ થી ૪૯ · આચારાંગ સૂત્રનાં સુભાષિતા ', પૃષ્ઠ ૪૯ થી ૫૩ ‘ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સòાધ', પૃષ્ઠ ૧૩ થી ૬૨ વિશ્વવ્યાપક જૈન દર્શન', પૃષ્ઠ ૬૩ થી ૬૯ ‘અનેકાન્તવાદનું સ્વરૂપ ’ એ શિકના લેખા છે. પૃષ્ઠ ૧૧૯ થી ૧૨૨ * ઉપદેશમાળા અપરનામ પુષ્પમાળા પ્રકરણ અંતર્યંત હિતેાપદેશ’, પૃષ્ઠ ૧૨૩ થી ૧૨૮ ‘ સવિત્ત સાધુયેાગ્ય કુલકના નિયમેાઃ શ્રીમાન સામસુંદર– સૂરીશ્વરકૃત કુલકને ભાવાનુવાદ ’છે. વિદ્યાર્થીઓને અંગે સાત લેખા છે. મુનિશ્રી હિતકર વચનેાવાળા લેખા લખ્યા કરતા હતા અને તેનાં મથાળાંએ પણ અસૂચક, ‘ સુભાષિત, સુભાષિત પદસંગ્રહ, ખેાધવચના, હિતવચને ’ વગેરે વગેરે રાખતાં હતાં. એવા લેખે સારી સંખ્યામાં છે. તે ઉપરાંત શ્રી મહાવીર જીવન તથા જય ંતિને લગતી સૂચનાઓ, શ્રી આત્મારામજી જયંતિ પ્રસ ંગે કરેલ વ્યાખ્યાનને સાર, ભાવનાનું સ ંક્ષિપ્ત સ્વરૂપ,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 362