Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 2
________________ , સર્વ હક અનુવાદક અને સંપાદકને સ્વાધીન છે , વીર સં. ૨૪૭૫ વિક્રમ સં. ૨૦૦૫ 'મૂલ્ય રૂ. ૧૨-૮-૦. - પ્રતિ પ૦૦ werown ing innan man miramenrannan mana પ્રકાશકઃ ઇટાલાલ મોહનલાલ શાહ – ઉનાવા. [ઉ. ગુજરાત સદ્ધક ગોવિદલાલ મોહનલાલ જાની, કીક્ષા કિજરીરતનપળ-અમદાવાદ. -~- ~- ~ ~---- ---------- ---- - --~-----~-------- . બે બાલ વર્ષો અગાઉ “ ભવિષ્યદત્તચરિત્ર” અને “સતવ્યસન નિષેધ' છપાવ્યું. ત્યારે હવે પછી છપાનારા ગ્રંથ” તરીકે “કય પ્રકાશ” અને “લઘુ ત્રિષષ્ટિનું નામ છાપ્યું હતું. આ પછીતે કેટલાંક પુસ્તક છપાયાં. પણ તેને વારે ન આવ્યો. કારણકે “લઘુત્રિષષ્ટિ' સંસ્કૃતમા જે મળ્યું તે ત્રુટક અને અતિપ્રયત્ન સાધ્યું હતું, “ કય પ્રકાશ જ્યોતિષને ગ્રંથ હોવાથી વધુ સ્પષ્ટ કર્યા વિના છપાય તેમ ન હોવાથી તે છાપી શકાણું નહિં. આમ છતાં તેને મુદ્રિત કરવાની ઈચ્છા હૃદયથી વિસરાઇ ન હતી. | વિ. સં. ર૦૦૪માં પરમપૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ પંન્યાસ શ્રીમદ્ ચરણવિજયજી ગણિવરનુ લુવારની પળે ચાતુમસ થયું અને ચાતુર્માસના છેલ્લા ભાગમાં તેમણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ટિનું સાતમુ પર્વ (રામાયણ) છપાવવાને વિચાર કર્યો. અને તેને માટે તેમણે સહાયક અને બધી સામગ્રી એકઠી કરી. પરંતુ પ્રતાકારના કાગળ અને ટાઈપ માટેની પુરતી સગવડ ન થવાને લઈ તે વિચાર તુર્ત માટે મકુફ રાખે. લઘુત્રિષષ્ટિના મુદ્રણ માટે વિચાર હદયમાં ઘોળાતે લેવાથી આ વાત મેં પૂજ્ય શ્રી પન્યાસ ચરણવિજયજી ગણિવરને કહીં અને તેમણે તાબડતોબ તે કામ શરૂ કરવાની સૂચના આપી. વિ. સં. ૨૦૦૪ના ચાતુર્માસ દરમિયાન ૫ પૂ. મુનિરાજશ્રી ન્યાયવિજયજી સાથે આવશ્યક, આવશ્યક નિર્યુક્તિ, જ બુદ્વીપપ્રજ્ઞપ્તિવિગેરે આગમ ગ્રંથે જેવાતા હતા. અને તેના ઉપથી આગમ ની વિષયસૂચિ વિગેરે થતી હતી તેથી લઘુત્રિષષ્ટિ છાપવાની પુરી સામગ્રી મળ્યા છતા સન ચળચિત બન્યું અને એ વિચાર ઉદ્દભવ્યો કે ત્રિષષ્ટિ કે લઘુરિષષ્ટિ કેઈને નહિં લેતા આવશ્યકાદિ ગ્રંથ ઉપરથી જ તીર્થકર ચરિત્ર વિગેરે લઈએ તે સ૩. આ માટે કેટલાક દિવસ સુધી તે તે તે ગ્રંથ જોયા પણ આ વાંચતાં મુશ્કેલીમાં વધારો થયે. અને ત્રણ મુશ્કેલી ઉભી થઈ. - 1 (૧) આગમને અનુસરીને શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામિ શિવાયના તીર્થંકર અને ભરત ચકી કે ત્રિપૃષ્ઠ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 434