Book Title: Laghu Trishashti Shalaka Purush Charitam
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 12
________________ [9] . પ્રત આવી પણ તે થોડા જ સમય માટે. એના પરથી પ્રેસકોપી કરાવવાનું શરૂ કર્યું. ત્યારે ખ્યાલ આવ્યો કે પ્રારંભના 30 (ત્રીશ) પાનાં લહિયાએ લખેલાં છે. તેમાં થડાં પાનાં પરસ્પર ચેટી જવાના કારણે અક્ષરે અવાચ્ય બની ગયા છે. શ્લોકે ખંડિત બની ગયા છે. ઘણી ઘણી મહેનતના અંતે પણ તે અક્ષરોને અણસાર પણ ન આવ્યું. આમાં અઠ્યાવીસ લેકે * ત્રુટિત હતા તે કલેકના ખંડિત વિભાગને નવેસરથી બનાવીને મૂક્યા. પછીના એટલે 31 થી 103 એટલે 72 પાનાં કર્તાએ પિતે એટલે કે ઉપાડ શ્રી મેઘવિજયજી મહારાજે લખેલા છે. જો કે એ કાચા ખરડા (રફ) સ્વરૂપ છે. એટલે જ ચરિત્રે પણ ત્રુટિત છે. ધર્મનાથ ભગવાનના ચરિત્રના માત્ર ચાર શ્લેક જ મળે છે. વળી પાંચમા બળદેવ-વાસુદેવ-પ્રતિવાસુદેવનું ચરિત્ર તથા ત્રીજા મઘવા ચક્રવર્તીનું ચરિત્ર, ચોથા સનતકુમાર ચક્રવર્તીનું ચરિત્ર –આમાં નથી. આ ખરડા સ્વરૂપ હોઈ અને પહેલા ચરિત્ર પછી ઉમેરવા વિચાર્યું હોય એવું પણ બને, પણ જેટલે ગ્રંથ હવે તેની પહેલાં પ્રેસ કેપી કરાવી લીધી. ઉત્તરથા–ઉઘાટન સુધીની. જ્યારે સંપાદન માટે આ ગ્રંથ હાથમાં લીધું ત્યારે શરૂઆતમાં જ ત્રુટિત લેકે અને મૂલ ત્રિષષ્ટિથી પાઠફેર નામ - પ્રસંગે જોઈને મૂંઝવણ થઈ. અપૂર્ણ લેક પૂરા કેમ કરીને કરવા? વળી એ પૂર્ણ કરતાં થીગડાં જેવું ન લાગવું જોઈએ. મૂળ ગ્રંથકારની શૈલીની નજીકની જ એ રચના હેવી જોઈએ. મારી સ્થિતિ તે બન્યજ્ઞાનધનો, વાણી, જનોઇડ્યું અમતિ ની છે. એટલે મારા પૂજ્યપાદ ગુરુ મહારાજને વિનંતી કરી અને તેઓએ એ લેકેની પૂર્તિ કરી. પછીનું કામ પણ ઘણું જ પરિશ્રમ માંગે તેવું નીકળ્યું. મૂળની રચના-બૃહત્ ત્રિષષ્ટિને અનુસરીને ચાલે છે તે કામ સરળતાથી થાય. પણ આ તે કે સંક્ષેપ! લધુ શબ્દ પણ ગુરુ લાગે તે સંક્ષેપ કર્યો છે. * વ્યાખ્યાનમાં કામ લાગે એ હેતુથી જેમ કથાપ્રસંગેના મુદ્દાનું ટાંચણ કરવામાં આવે એ રીતે અહીં ચરિત્રો મળે છે. તેથી તેના અશુદ્ધ પદની શુદ્ધિમાં, પશમને ઘણી વાર કસેટીએ ચઢાવવો પડ્યો. મૂળની સાથે મેળવવાનું - બૃહત્ ત્રિષષ્ટિક ની સાથે સરખાવવાનું કાર્ય રાજકેટમાં વિ. સં. ૨૦૪૭ના ચેમાસામાં સજ્જન વિદ્વાન છે. શ્રી પી. સી. શાહની સાથે શરૂ કર્યું. શ્રી ધર્મનાથ ભગવાનના ચરિત્ર સુધી જે ભાગ લહિયાએ લખેલે હો, વળી, પાનાં એંટી જવાના કારણે અક્ષરે પણ ઉખડી ગયા હતા એ બધે બુદ્ધિને વ્યાયામ માંગી લે તે ભાગ પૂરો થયે અને રાજકેટનું ચોમાસું પણ પૂરું થયું. * 50-51-52-53-56-64-79-82-83-85-110-113-119-120-121-122-124-125- 106-131133-136-144-145-146-12-201-2 3. લ, ત્રિ, રે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 376