Book Title: Laghu Trishashti Shalaka Purush Charitam Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak SabhaPage 17
________________ [14] વિજયદેવસૂરિની ભક્તિ માટે માઘકાવ્યની સમસ્યાપૂત્તિ દ્વારા અને શ્રી વિજયપ્રભસૂરિની. ભક્તિ માટે મેઘદૂત કાવ્યની સમસ્યાત્તિરૂપે તેમની પ્રસંશા કરી છે. આ કથનમાં ગ્રંથકારે પિતાની બે કૃતિઓને અનુક્રમ બતાવ્યું છે તેથી જણાય છે કે માઘસમસ્યાપૂર્તિ પછી જ મેઘદૂતસમસ્યારૂત્તિ બની. એટલે સં. 1727 પછી જ તે રચાયું. આ ગ્રંથ આત્માનંદ જૈનસભા-ભાવનગર’ તરફથી પ્રગટ થયેલે છે. 5 સસસંધાન મહાકાવ્ય : રચના સમય સં. 17602 આ કાવ્ય કર્તાની શક્તિ માટે આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવું છે. કેમકે તેમાં એક જ શ્લોકમાં સાત પુરુષની કથા કહેવામાં આવી છે. રાષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી, રામચંદ્ર અને કૃષ્ણચંદ્ર–આ સાતે મહાપુરુષોનાં જીવન ચરિત્ર આ કાવ્યના પ્રત્યેક લેકમાં વર્ણિત છે. ગ્રંથ પ્રમાણ 442 શ્લેકનું છે. ગ્રંથકાર સ્વયં લખે છે કે, “આચાર્ય હેમચંદ્રસૂરિનું બનાવેલું સપ્તસંધાનકાવ્ય” હતું પરંતુ તે હવે મળતું ન હોવાથી મેં , આ નવું બનાવ્યું છે આ ગ્રન્થ “જેન વિવિધ સહિત્ય શાસ્ત્રમાલા”માં પ્રગટ થયેલ છે અને પૂજ્ય આચાર્ય શ્રી અમૃતસૂરિજી મહારાજે તેના પર ટીકા બનાવી, સુરતથી પ્રગટ કરેલ છે. 6 દિવિજય મહાકાવ્ય : આ મહાકાવ્યમાં રચના સમય આપેલો નથી. આમાં શ્રી વિજયપ્રભસૂરિનું જીવનચરિત્ર છે. તેર સર્ગોનું આ કાવ્ય ગ્રંથકારે બનાવેલા કાવ્યમાંથી સૌથી મોટું છે. સિંધી સિરીઝમાં પ્રકાશિત થયેલું છે. 7. ભવિષ્યદત્તકથા –પંચમીમહાભ્ય ઉપર ભવિષ્યદત્તની કથા, શ્રીવિય ज्येष्ठस्थित्यां पुरमनुसरन नव्यरङ्ग ससर्ज स्निग्धच्छायातरुषु वसति रामगिर्याश्रमेषु" // 1 // –મેઘદૂતસમસ્યા, બારમે * 1. " माघकाव्यं देवगुरोर्मेघदूतं प्रभप्रभोः / समस्याथै समस्यार्थ निर्ममे मेघपण्डितः" // 131 // –મેઘદૂતસમચાહે, શાન્તમાને ! 2. “વિચામુનીન્દ્રનાં (260) કમળનું વિત્સરો कृतोऽयमुद्यमः पूर्वाचार्यचर्याप्रतिष्ठितः" // -સતસંધાનમરિવ્ય, કાન્ત રસ્તા 3. " श्रीहेमचन्द्रसूरीशैः सप्तसंधानमादिमम् / વિતં તટ્સમે તુ સ્તાવિવું તુ સતામ્ " .. -સપ્તરંધાનમાર્ચ, પ્રાન્તમશાસ્તાPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 376