Book Title: Laghu Trishashti Shalaka Purush Charitam
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 16
________________ [13]. ગ્રંથકારે રચેલા ગ્રન્થની વિષયવાર ધX : (કાવ્યગ્રંથ) 1 શાન્તિનાથચરિત્રઃ તેમાં રચના સમય ને નથી. આ કાવ્યમાં સૈાપીર-માળની સમસ્યાપૂર્તિ છે. તેમાં સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનનું ચરિત્ર વર્ણન છે. વીરવિજય મુનિ સં. ૧૭૧માં વિજ્યપ્રભસૂરિ બન્યા તે પછી આ કાવ્ય રચાયું છે, કેમ કે તેની પ્રશસ્તિમાં શ્રી વિજયપ્રભસૂરિનું સ્મરણ કરેલું છે. આ કાવ્ય જેન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં પ્રકાશિત થયેલું છે. 2 દેવાનંદમહાકાવ્ય : સં. ૧૭૨૭માં આ કાવ્ય મારવાડના સાદડી નગરમાં રચાયું હતું. આ કાવ્યમાં “માઘકાવ્યની સમસ્યાતિ છે અને શ્રી વિજયદેવસૂરિનું ચરિતવર્ણન છે. આ કાવ્ય “સિંધી જેન ગ્રંથમાલામાં પ્રગટ થયું છે. 3. કિરાતસમસ્યાપૂતિ (?) - આ કાવ્યનું નામ શું છે તે જાણી શકાયું નથી પણ તેમાં " કિરાતાજુનીયકાવ્ય”ની સમસ્યારૂતિ તે છે જ. એની એક પ્રતિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ પાસે હતી. તે બેએક સર્ગાત્મક જ હતી. સંભવતઃ ક્યાંયથી તેની પૂરી પ્રત પણ મળી આવે. - 4. મેઘદૂતસમસ્યાલેખ –આમાં રચના સમય આપ્યું નથી. આ કાવ્ય મેઘદૂત” કાવ્યની સમસ્યાપૂર્તિરૂપ હોઈ એક પત્ર રૂપે છે. કવિએ ભાદ્રપદ પાંચમ પછી આ પત્ર પિતાના ગચ્છાચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ, જેઓ તે સમયે દેવપાટણમાં સ્થિત હતા તેમને નવરંગપુર–અવરંગબાદથી લખે છે. આ સમસ્યાના અંતે કવિએ લખ્યું છે કે * આ નોંધ રિમાણના માર્ચની, પં. અંબાલાલ પ્રેમચંદ શાહની પ્રસ્તાવનામાંથી, સાભાર ઉધૃત કરી છે. ..1 "गच्छाधीश्वरहीरविजयाऽऽम्नाये निकाये धियां प्रेष्यः श्रीविजयप्रभाऽऽख्यसुगुरोः श्रीमत्तपाऽऽख्ये गणे। शिष्यः प्राज्ञमणेः कृपादिविजयस्याऽऽशास्यमानाग्रणीप्रचक्रे वाचकनाममेघविजयः शस्यां समस्यामिमाम् " // –રાન્તિનાથવત્રિ, પ્રતિકાન્તા 2 “मुनिनयनाश्वेन्दुमिते (1727) वर्षे हर्षेण सादडीनगरे / ग्रन्थः पूर्णः समजनि विजयदशम्यामिति श्रेयः " // 85 // - વનમહર્ચિ, કાન્તિા 3 " स्वस्ति श्रीमद्भुवनदिनकृद्वीरतीर्थाभिनेतुः प्राप्यादेशं तपगणपतेर्मेघनामा विनेयः /

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 376