________________ [14] વિજયદેવસૂરિની ભક્તિ માટે માઘકાવ્યની સમસ્યાપૂત્તિ દ્વારા અને શ્રી વિજયપ્રભસૂરિની. ભક્તિ માટે મેઘદૂત કાવ્યની સમસ્યાત્તિરૂપે તેમની પ્રસંશા કરી છે. આ કથનમાં ગ્રંથકારે પિતાની બે કૃતિઓને અનુક્રમ બતાવ્યું છે તેથી જણાય છે કે માઘસમસ્યાપૂર્તિ પછી જ મેઘદૂતસમસ્યારૂત્તિ બની. એટલે સં. 1727 પછી જ તે રચાયું. આ ગ્રંથ આત્માનંદ જૈનસભા-ભાવનગર’ તરફથી પ્રગટ થયેલે છે. 5 સસસંધાન મહાકાવ્ય : રચના સમય સં. 17602 આ કાવ્ય કર્તાની શક્તિ માટે આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવું છે. કેમકે તેમાં એક જ શ્લોકમાં સાત પુરુષની કથા કહેવામાં આવી છે. રાષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી, રામચંદ્ર અને કૃષ્ણચંદ્ર–આ સાતે મહાપુરુષોનાં જીવન ચરિત્ર આ કાવ્યના પ્રત્યેક લેકમાં વર્ણિત છે. ગ્રંથ પ્રમાણ 442 શ્લેકનું છે. ગ્રંથકાર સ્વયં લખે છે કે, “આચાર્ય હેમચંદ્રસૂરિનું બનાવેલું સપ્તસંધાનકાવ્ય” હતું પરંતુ તે હવે મળતું ન હોવાથી મેં , આ નવું બનાવ્યું છે આ ગ્રન્થ “જેન વિવિધ સહિત્ય શાસ્ત્રમાલા”માં પ્રગટ થયેલ છે અને પૂજ્ય આચાર્ય શ્રી અમૃતસૂરિજી મહારાજે તેના પર ટીકા બનાવી, સુરતથી પ્રગટ કરેલ છે. 6 દિવિજય મહાકાવ્ય : આ મહાકાવ્યમાં રચના સમય આપેલો નથી. આમાં શ્રી વિજયપ્રભસૂરિનું જીવનચરિત્ર છે. તેર સર્ગોનું આ કાવ્ય ગ્રંથકારે બનાવેલા કાવ્યમાંથી સૌથી મોટું છે. સિંધી સિરીઝમાં પ્રકાશિત થયેલું છે. 7. ભવિષ્યદત્તકથા –પંચમીમહાભ્ય ઉપર ભવિષ્યદત્તની કથા, શ્રીવિય ज्येष्ठस्थित्यां पुरमनुसरन नव्यरङ्ग ससर्ज स्निग्धच्छायातरुषु वसति रामगिर्याश्रमेषु" // 1 // –મેઘદૂતસમસ્યા, બારમે * 1. " माघकाव्यं देवगुरोर्मेघदूतं प्रभप्रभोः / समस्याथै समस्यार्थ निर्ममे मेघपण्डितः" // 131 // –મેઘદૂતસમચાહે, શાન્તમાને ! 2. “વિચામુનીન્દ્રનાં (260) કમળનું વિત્સરો कृतोऽयमुद्यमः पूर्वाचार्यचर्याप्रतिष्ठितः" // -સતસંધાનમરિવ્ય, કાન્ત રસ્તા 3. " श्रीहेमचन्द्रसूरीशैः सप्तसंधानमादिमम् / વિતં તટ્સમે તુ સ્તાવિવું તુ સતામ્ " .. -સપ્તરંધાનમાર્ચ, પ્રાન્તમશાસ્તા