________________ [15]. રત્નસૂરિ સં. ૧૭૫૦માં ગ૭પતિ બન્યા પછી પદ્યરૂપે આલેખેલી છે. આ ગ્રંથ “દાનદયામૃતહિમ્મતગ્રન્થમાલા માં પ્રગટ થયું છે. 8. પંચાખ્યાન -પૂર્ણભદ્ર રચેલા મૂળ પંચાખ્યાનને ગદ્યરૂપે સંસ્કૃતમાં આલેખેલું છે. આ ગ્રન્થ મુદ્રિત થયે નથી. 9 વિજયદેવ માહાતમ્ય વિવરણ–[ ટકાગ્રંથ] રચના સમય અજ્ઞાત છે. પરંતુ આ ગ્રંથની લિપિ સં. ૧૭૦૯માં થઈ છે, તેથી માલુમ પડે છે કે મૂલગ્રંથ એની પહેલાં બન્યું હશે. અને વિવરણ મૂળગ્રંથની સાથે યા પાછળ બન્યું હશે. મૂળગ્રંથ બૃહમ્બરતરગચ્છીય જિનરાજસૂરિસતાનીય શ્રી જ્ઞાનવિમલશિષ્ય પાઠક શ્રી વલ્લભ-ઉપાધ્યાયે બનાવ્યું છે. તેમાં મુખ્ય વિષય શ્રી વિજયદેવસૂરિના જીવનનું સવિસ્તર વર્ણન છે. ઉપાધ્યાય મેઘવિજયજીએ આ મૂળ ગ્રંથ પર વિવરણ કર્યું છે. એટલે કઠિન શબ્દોને અર્થ ફેટ કર્યો છે. આ ગ્રન્થ “જૈન સાહિત્ય સંશોધક સમિતિ” તરફથી પ્રગટ થઈ ચૂક્યો છે. [ ન્યાયગ્રંથ ] 10 યુક્તિપ્રબોધ નાટક-(વાણારસીય-દિગમ્બરમત-ખંડનમય) આ ગ્રન્થ મૂળ પ્રાકૃતં ગાથામાં અને તેના પર સ્વપજ્ઞ સંસ્કૃત ટીકા સહિત રચેલે છે. તેમાં તેમણે મુખ્યતઃ બનારસીદાસની એકાન્તી નિશ્ચયનયની માન્યતાને બનારસીમત—અધ્યાત્મમત 1 “तपागणाम्भोजसहस्रभानुः सूरिर्जयी श्रीविजयप्रभाह्वः / तत्पट्टदीपः श्रमणावनीपः प्रभासते श्रीविजयादिरत्नः // 76 // राज्ये तदीये विजयिन्यजस्रं प्राज्ञाः कृपादेविजया बभूवुः / शिष्यो हि मेघाद् विजयस्तदीयोऽन्वभूदुपाध्यायपदप्रतिष्टाम् // 77 // व्यरीरचद् धीरगभीरवाचा सुखावबोधाय कथाप्रबन्धम् / स वाचकः पञ्चमिकातपस्याफलेन भोक्तुं शिवरूपलक्ष्मीम् // 78 // –મવિશ્ચત્તવત્ર, કાન્ત શત્તા ___2 " लिखितोऽयं ग्रन्थः पण्डितश्री५ श्रीरङ्गसोमगणि-शिष्यमुनिसोमगणिना सं. 1709 वर्षे चैत्रमासे कृष्णपक्षे एकादशीतिथौ बुधे लिखितं राजनगरे श्रीतपागच्छाधिराज-भ० श्रीविजयदेवજૂરી વિનય (ર) " | –વિનયવાચ, કાન્તપુઘિ I 1 " સત્તરમી સદીમાં બનારસીદાસ નામના શ્રાવક હિન્દી ભાષાના શ્રેષ્ઠ જૈન કવિ થયા. તેઓ આગરાના રહેવાસી શ્રીમાલી વૈશ્ય હતા. તેમને જન્મ સં. ૧૬૪૩માં થયો હતો. તેમના પિતાનું નામ ખરગસેન હતું. તેમને ઝવેરાતને વેપાર હતા. બનારસીદાસ ખરતરગચ્છીય મુનિ ભાનુચંદ્ર (મુનિ