________________ [ 16 ] જણાવી તેનું આવેશપૂર્વક ખંડન કર્યું છે. આ મત સં. ૧૬૮૦માં નીકળે એમ જણાવ્યું , છે. “દ્રવ્ય ક્રિયાઓ છે તે કષ્ટક્રિયાઓ છે માટે અધ્યાત્મમાં લીન રહેવું” એવી તે મતની માન્યતાનું અને દિગમ્બર-વેતામ્બરેની 84 બાબતમાં ભિન્ન પડે છે તે દિગમ્બરમતનું પણ ખંડન કર્યું . છે. આ ગ્રન્થનું પ્રમાણ 430. લેકનું છે. આ ગ્રન્થ શ્રી વિજયરત્નસૂરિના રાજ્યમાં સં. 1750 પછી બનાવેલ છે. આ ગ્રંથ-રતલામ–ષભદેવ-કેશરીમલપેઢી તરફથી પ્રગટ થયું છે. અભયધમ ઉપાધ્યાયના શિષ્ય)ના સમાગમમાં આવતાં ધાર્મિક ક્રિયા સૂત્રો સાથે છંદ, અલંકાર, કેષ અને વિવિધ વિષયના કેટલાક લેકે કંઠસ્થ કર્યા. તેઓએ પહેલે શૃંગાર વિષયને ગ્રંથ રચે હતો પણ સં. ૧૬૮માં તેમનું ભારે પરિવર્તન થયું. આગરામાં અર્થમલજી નામના એક અધ્યાત્મરસિક સજજન સાથે પરિચય થતાં શ્રી રાયમલ્લકૃત બાલાવબોધ સહિત દિગંબરાચાર્ય શ્રી કુંદકુંદકૃત સમયસાર-નાટક’ મનનપૂર્વક વાંચતા કવિને સર્વત્ર નિશ્ચયનય જ સૂઝવા લાગ્યા. તેમને વ્યવહારના પરથી શ્રદ્ધા જ ઊંડી ગઈ, તેથી તેમણે “જ્ઞાનપચીસી', અધ્યાત્મબત્તીસી', “ધ્યાનબત્તીસી” “શિવમંદિર' આદિ કેવલ નિશ્ચય નયને જ પોષતી આધ્યાત્મિક કૃતિઓ રચી. ભગવાન પર ચઢેલું નૈવેદ્ય (નિર્માલ્ય ) પણ તેઓ ખાતા. ચંદ્રભાણુ, ઉદયકરણુ, થાનમલજી આદિ મિત્રોની પણ એ જ દશા હતી. છેવટે તે તેઓ ચારે જણ એક ઓરડીમાં નગ્ન બની પિતાને પરિગ્રહ રહિત (દિગંબર મુનિ) માનીને ફરતા, તેથી શ્રાવકો બનારસદાસને “ખેસરામતી " કહેવા લાગ્યા. આ એકાંત દશા સં. ૧૬૯ર સુધી રહી. _જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ 576-578 2. “કવિ બનારસીદાસના અનુયાયીઓમાંથી કુમારપાલ અને અમરચંદ આદિ, જેઓ પિતાને આધ્યાત્મિક કહેવડાવતા હતા, તેમને જે. ઉપા. શ્રી યશોવિજયજીને આગરામાં સાક્ષાત પરિચય થયો અને તે મતનું ખંડન કરવા તેમણે અધ્યાત્મખંડન ' મૂળ 18 શ્લેક પર પત્તિ સાથે અને અધ્યાત્મમત પરીક્ષા " નામે પ્રાકૃતના 118 લેકે રચી તે પર સવિસ્તર ટીકા પણ રચી. >> - જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૫૭૮નું ટિપ્પણ 3. “चतुःसहस्रीश्लोकानां शतत्रयसमन्वितम् / प्रमाणमस्य ग्रन्थस्य निर्मितं तत्कृता स्वयम् " // 1 // 4. " तत्पट्टभूषा महसाऽतिपूषा सुवर्णनैर्मल्यविधानभूषा / विराजते श्रीविजयादिरत्नः प्रभुः प्रभाध्यापितदेवरत्नः // 4 // तेषां राज्ये मुदाऽकारि वाङ्मयं युक्तिबोधनम् / मेघाद विजयसंतेन वाचकेन तपस्विना"॥५॥ युक्तिप्रबोधनाटक, प्रान्तप्रशस्ति /