________________ [17] 11. ધર્મમંજૂષા –આ ગ્રંથને રચનાસમય મળી શક્યો નથી. તેમાં ઢંઢકેના મંતવ્યનું ખંડન છે. આ ગ્રંથ અમુદ્રિત છે, વડોદરા અને આગરામાં તેની પ્રતિઓ છે. [व्या४२५ थ] 12. 25 (मोमुही):–२यनासमय 1757.' मा अथ व्या४२ ना छे. શ્રી હેમચંદ્રસૂરિ રચિત “સિદ્ધહેમચન્દ્રવ્યાકરણને કૌમુદીના રૂપમાં મૂકીને પ્રસ્તુત ગ્રંથ બનાવે છે. આની રચના આગરામાં થઈ હતી, જેનું ગ્રંથ પરિમાણ 8000 લેકનું છે. આ ગ્રંથ કૌમુદી માફક પિતાના શિષ્ય ભાનુવિજય માટે બનાવ્યું અને સૌભાગ્યવિજય તેમ જ મેરુવિજયે તપાસ્યું હતું. આ ગ્રંથ “મેસાણા-શ્રેયસ્કર મંડળ” તરફથી પ્રગટ थयेटी छ. 13. હૈમશબ્દચદ્રિકા –આ વ્યાકરણગ્રંથ વિદ્યાર્થીને પ્રાથમિક પ્રવેશ માટે, 1. विजयन्ते ते गुरवः शैलशरषींन्दुवत्सरे ( 1757 ) तेषाम् / आदेशाद् देशपतेः स्थितिः कृता राजधान्यन्तः” // 7 // 2 " चातुर्मास्यामस्यां नाम्ना श्रीआगरावराऽऽख्यायाम् / नानायोगैरुचितै रचिता चन्द्रप्रभा सुधिया // 8 // 3 : स्वाङ्गे साष्टसहस्रलक्षणधरः क्लुप्ताभिषेकः सुरैः सेन्द्रः साष्टसहस्रमानसहितैः कुम्भैश्च वृत्तः स्तुतः / ग्रन्थेऽप्यष्टसहस्रसम्मिततया सल्लक्षणैर्लक्षिते कुर्यात् सोऽभ्युदयं धियां समुदयं वीरत्रिलोकीगुरुः " // 14 // 4 "श्रीमेघविजयनाम्नोपाध्यायोऽध्यायतत्परः परमः / चन्द्रचन्द्रप्रभां चक्रे भानूदयबुद्धिवृद्धिकरी // 11 // भट्टोजिनाम्ना भवदीक्षितेन सिद्धान्तयुक्ता वरकौमुदी या / श्रीसिद्धहेमानुगता व्यधायि सैवाश्रिया भानुविभोदयाय " // 12 // 5 " हेमचन्द्रसुगुरोः विनयस्य सिद्धेः शास्त्रार्णवोऽलभत पूर्णदशां रसेन / दीपोत्सवस्य दिवसे कुशलेन योऽसौ सौभाग्य मेरुविजयादिमिरीक्ष्यमाणः // 15 // -चन्द्रप्रभाव्याकरण, पूर्वार्द्धप्रान्तप्रशस्ति / . .