________________ [ 18 ] બહુ જ સંક્ષેપમાં બનાવેલ છે. આ ગ્રંથ “કચ્છ-પત્રી, ખેતશી બીયશી તરફથી પ્રગટ થયે છે.' 14. હેમશબ્દપ્રક્રિયા –આ વ્યાકરણ ગ્રંથ ઉપર્યુક્ત ચંદ્રિકાથી મેટ છે. તેની પ્રતિ પૂનાના ભાંડારકર ઈન્સ્ટિટ્યુટમાં છે. [ોતિક] 15. વષપ્રબોધ –રચના સમય જ્ઞાત નથી, પરંતુ ગ્રન્થની પ્રાન્ત પ્રશસ્તિમાં. શ્રી વિજયપ્રભસૂરિના પટ્ટધર શ્રી વિજયરત્નસૂરિની શાસનધુરામાં આ ગ્રંથ બનાવ્યું એવું સ્વયં ગ્રન્થકારે જ લખ્યું છે તેથી પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના સં. ૧૭૩૨માં શ્રી વિજ્યરત્નસૂરિ આચાર્ય બન્યા તે પછી થઈ એમ નકકી થાય છે. પિતાના શિષ્ય મેરુવિજયનું તેમાં સ્મરણ કર્યું છે. ગ્રંથમાં તેર અધિકાર છે; ઉત્પાતપ્રકરણ, કપૂરચક્ર, પવિનીચક્રમંડલપ્રકરણ, સૂર્ય અને ચન્દ્રના ગ્રહણનું ફલ, પ્રત્યેક માસમાં વાયુને વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્ર-યંત્ર, સાઠ સંવત્સરાના ફલ ગ્રહોની રાશિઓ ઉપર ઉદય અસ્ત વા વક્રીનું ફલ, અયન માસ પક્ષ અને દિનને વિચાર, સંક્રાતિફલ, વર્ષના રાજા મન્ત્રી આદિને, વરસાદના ગર્ભને, વિશ્વાને, આય-વ્યયને વિચાર, સર્વતેભદ્રચક અને વરસાદ જાણવાના શકુન આદિ વિષને સમાવેશ છે. ગ્રન્થકારે ઉક્તગ્રંથને 1 "श्री विजयप्रभसूरेः प्रेष्यः शिष्यः कृपादिविजयकवेः / श्रीमेघविजयवाचकवरः कृतां चन्द्रिकां चक्रे // प्रौढायाः सरसाभां वृथा विनिर्मान्तु बालस्य / | भावाः शर्मदा मुग्धाया रूपश्रीः पठनकृती क्रीडाहेतुः // ] टीका - श्रीविजयप्रभसूरेरित्यादि स्पष्टम् / श्रीश्च विजयश्च तौ श्रीविजयौ ताभ्यां युक्ता प्रभा बुद्धिस्तेजः प्रतिष्ठा शोभा यस्मिन्, ईदृशः सूरिर्गणपतिस्तस्य सेवकः कृत्प्रत्ययानां चन्द्रिकामिव चन्द्रिका प्रकाशरूपां चक्रे / प्रौढाया इति हैमबृहवृत्तिस्तस्याः / के के भावाः ? वचनसूत्रव्यवस्थादयः शर्म सुख तस्य दायका न सन्ति, सर्वेऽपि सुखदाः सदा अस्या लघुत्वात् / मुग्धायाः वैचित्यकलितायाः क्रीडामात्रप्रवृत्तायाः रूपश्रीः रूपप्रसाधनं सैव पठनकृतां विलोकनकृतां क्रीडाहेतुः” // -हैमशब्दचन्द्रिकाव्याकरण, प्रान्तप्रशस्ति 2 “श्रीमत्तपागणविभुः प्रसरत्प्रभावः प्रद्योतते विजयतः प्रभनामसूरिः / तत्पट्टपद्मतरणिविजयादिरत्नः स्वामी गणस्य महसा विजितपुरत्नः // तच्छासने जयति विश्वविभासनेऽभूद् विद्वान् कृपादिविजयो दिविजन्मसेव्यः / शिष्योऽस्य मेघविजयाऽऽह्वयवाचकोऽसौ ग्रन्थः कृतः सुकृतलाभकृतेऽत्र तेन" // –વર્ષઝગોધ, કાન્તશત્તિ