________________ [19] સંબંધ સ્થાનાંગસૂત્ર” નામના ત્રીજા અંગ સૂત્ર સાથે બતાવ્યું છે. આનું બીજું નામ મેઘમહદય” પણ છે. આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત બને ભાષામાં છે, હિંદી-ગુજરાતી ભાષામાં અનૂદિત થઈ પ્રગટ થયેલ છે. 16. રમલશાસ્ત્ર –વદ્યપિ આ ગ્રંથ મળ્યું નથી પરંતુ ઉપર્યુક્ત મેઘમહદય માં તેને ઉલ્લેખ આવે છે. આ ગ્રન્થ પણ પિતાના શિષ્ય મેરુવિજય માટે લખ્યું હતું. 17. હસ્તસંજીવન :–આ ગ્રન્થના પ૨૫ કે છે. તે ઉપર કર્તાની સ્વપજ્ઞવૃત્તિ “રેખા શાસ્ત્ર” નામ છે. આ ગ્રન્થ હસ્તરેખાના વિષયમાં ભારતીય જ્યોતિષનું સપ્રમાણ સુરેખ વર્ણન પૂરું પાડે છે. તેનું બીજું નામ “સિદ્ધજ્ઞાન” પણ છે. આ ગ્રંથ “મેહનલાલજી ગ્રંથમાલામાં પ્રગટ થયું છે. 18. ઉદયદીપિકા –આ ગ્રંથમાં પ્રશ્ન કાઢવાની પદ્ધતિ માટેનું વિશદ વર્ણન છે. સં. ૧૭પરમાં શ્રાવક મદનસિંહ માટે પ્રશ્નોત્તરરૂપે રચેલી છે.' આ ગ્રંથ છપાયે નથી. 19. પ્રશ્નસુંદરી –આ ગ્રંથમાં પણ પ્રશ્ન કાઢવાની પદ્ધતિનું ટૂંકમાં વર્ણન છે. આની પ્રશસ્તિમાં કેટલાક ગ્રંથને રચનાક્રમ પણ જણાવ્યું છે. આ ગ્રંથ પ્રગટ થયું નથી. ( 20. વીસાયંત્રવિધિ : આમાં વીસાયંત્રની વિધિનું વર્ણન છે. જે પદ્માવતી સ્તોત્રના અંતર્ગત કાવ્ય વિવરણ પર વૃત્તિ સમાન છે. તેમાં અર્જુન પતાકા, વિજયયંત્ર 1 " नत्वाऽर्हन्तं पार्श्वभास्वद्रपं शर्खेश्वरस्थितम् / श्रीश्राद्धमदनात् सिंहे धर्मलाभः प्रतन्यते // 1 // कृपामूलेऽर्हता धर्मे श्रीमेघविजयोदयः / गवां रसप्रसारेण भूयाद् जीवनसंपदे // 3 // 2 " चर्याऽसौ प्रश्नसुन्दर्या धुर्या माधुर्यशालिनाम् / व्यानकेनीनुकार्या (?) धार्या त्वार्यादिभिः श्रिये // 1 // प्रेष्यस्तपागणपतेर्विजयप्रभाख्यसूरीशितुः कविकृपाविजयस्य शिष्यः / .चक्रे विचार्य रचनां साऽस्तु नित्या भोगश्रिये समनुयोजितधर्मलाभात् // 2 // सूर्याचन्द्रमसौ यावद् यावन्मेरुमहीधरः। श्रीप्रश्नसुंदरीसिद्ध्यै तावत् त्रिपुरसुन्दरी // 3 // पद्मावती नागलोके मध्यलोके प्रभावती / श्रुतदेवीश्वरी तूर्ध्वलोके त्रिपुरसुन्दरी // 4 // તદ્ મુસ્ત (?) મેરા : વસ્ત્ર (વાવ) પ્રશ્ન વિહિતા ધર્મગ્રમેન જતા ઘરની (નક્ષત) બિયાઃ II II आधे सामुद्रिकं नाम्ना द्वितीयं लोकविश्रुतम् / सूक्ष्माक्षरं तृतीयं स्यात् तुर्य त्रिपुरसुन्दरी // 6 // पद्मावत्यभिधानामं शुद्धं प्रकरण स्मृतम् / पञ्चमं पञ्चमैर्वाच्यं संशोध्याधीकधीधनैः" // 7 // ' –કમ્રમુન્દ્રા, પ્રાન્ત શસ્તિ (સાચાર્ય શ્રી મામસૂરિ પાસેથી પ્રાપ્ત) 3. “श्री मेघविजयः प्राप्तोपाध्यायपदविश्रुतः। भूविश्वेत्यादिकाव्यस्य व्याख्यानं चकृवानिदम् " // 1 // विजययन्त्रप्रभावे