Book Title: Klesh Vina nu Jivan Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ દાદા ભગવાન પ્રપિતા લેશ વિનાનું જીદાન ફ્લેશ વગરનું ઘર મંદિર જેવું ! જ્યાં કલેશ ના હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું ‘ગેરેન્ટી' આપું છું. અને કલેશ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. બીજે કંઈ ન આવડે તો એને સમજણ પાડવી કે, 'કલેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતાં રહેશે. માટે તું નક્કી કર કે મારે ક્લેશ નથી કરવો. ' ને નક્કી કર્યાં પછી ફ્લેશ થઈ જાય તો નણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. તેના માટે પશ્ચાતાપ લેવો. | એક જ અવતાર કલેશ વગરનું જીવન જીવ્યો તો ય મોક્ષે જવાની લિમિટમાં આવી ગયો. દાદાશ્રીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 76