Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 11
________________ કરો એટલે બધો ઉપદ્રવ શાંત થઈ જશે. | આ વચનેથી આશ્વાસન પામેલા સંઘે વીરદત્ત નામના એક શ્રાવકને વિજ્ઞપ્તિ પત્ર સાથે નાડૂલ નગરે (નાડોલ-રાજસ્થાન) શ્રી માનદેવસૂરિજી પાસે મોકલ્યો. સૂરિજી તપસ્વી, બ્રહ્મચારી અને મંત્ર સિદ્ધ મહાપુરુષ હતા. લોકોપકાર કરવાની પરમ નિષ્ઠાવાળા ડિહતા. તેથી તેમણે શાંતીસ્તવ નામનું એક મંત્ર યુત ચમત્કારીક અને શાંતિ કરવામાં નિમિત્તભૂત એવું સ્તોત્ર બનાવી આપ્યું. અને પગ ધોવણ પણ આપ્યું. આ બંને વસ્તુ લઈને વીરદત્ત શાકંભરી નગરીએ પહોંચ્યો. ત્યાં પગ ધોવણનું પાણી અન્ય પાણી સાથે મિશ્રિત કરીને છાંટતાં તથા શાંતીસ્તવનો પાઠ કરતાં મહામારીનો ઉપદ્રવ શાંત થઈ ગયો. આ સ્તવ (સ્તોત્ર) ૧૯ ગાથાનું છે. તે ‘‘લઘુશાંતિ'' તરીકે પ્રસિદ્ધ છે. દરરોજ સાંજના પ્રતિક્રમણમાં તે સ્તોત્ર બોલાય છે. અને કોઈપણ ઉપદ્રવના નિવારણ અર્થે પણ બોલાય છે.. જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે ભક્તિ અને પ્રીતિ ) ((હોય તેના પર પરમાત્માની કૃપા વરસે છે.) ૬થાની યાદી લા) પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194