Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 10
________________ (શ્રી લઘુ શાંતિ સ્તોત્ર) વીર નિર્વાણની સાતમી સદીના અંત ભાગે, શાકંભરી નગરીમાં કોઈપણ કારણે કુપિત થયેલી શાકિનીએ, મહામારીનો ઉપદ્રવ ફેલાવ્યો. એ ઉપદ્રવ એટલો ભારે હતો, કે તેમાં દવાઓ કે વૈદ્યો પણ કાંઈ કરી શકતા નહિ. તેથી માણસો મરવા લાગ્યા, અને ૮. આખી નગરી સ્મશાન જેવી ભયંકર જણાવવા લાગી. આ પરિસ્થિતિમાં સુરક્ષિત રહેલા કેટલાક શ્રાવકો જિન ચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે આ શું થવા બેઠું છે ! આજે સંઘના દુર્ભાગ્યે કપર્દી યક્ષ, અંબિકા દેવી, બ્રહ્મશાંતિ યક્ષ, યક્ષરાજ તથા વિદ્યા દેવીઓ પણ અબ્દશ્ય થઈ ગયેલી જણાય છે. અન્યથા આપણી હાલત આવી હોય નહિ. હવે શું કરવું ? | તેઓ આ રીતે ચિંતામાં મગ્ન બન્યા, ત્યારે અંતરીક્ષમાંથી અવાજ આવ્યો કે તમે ચિંતા શા માટે કરો છો ? નાડૂલ નગરીમાં શ્રી માનદેવસૂરિજી બિરાજે છે, તેમના ચરણોનાં પ્રક્ષાલન જલનો તમારા મકાનોમાં છંટકાવ કથાની યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194