Book Title: Kashay Tyagnu Mahaparv Shree Paryushana Author(s): Dhurandharvijay Publisher: Jain Sahitya Vardhak Sabha View full book textPage 6
________________ આ અહં નમઃ સાલબ્લિસ પન્નાય શ્રી ગૌતમસ્વાત્રિને નમ : નમાનમઃ શ્રીગુરુનેમિસૂરયે કષાયત્યાગનું મહાપં – શ્રી પર્યુંષણા. શ્રીપર્યુષણા પ એ સ પર્વમાં શ્રેષ્ઠ છે, અન્ય પર્વો કરતાં એ પ જુદી રીતે અને અનેરા ઉત્સાહથી ઉજવાય છે. એ નક્કર હકીકત છે. શા માટે શ્રીપર્યુષણા પર્વને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે? એ સમજવા જેવુ છે. જ્યાં સુધી તેના કારણેા સમજવામાં ન આવ્યા હોય ત્યાં સુધી તેનું ગૌરવ મજબૂતાઈ પકડતુ નથી, અને કારણે! સમજાયા બાદ એ ગૌરવને કાઈ છોડાવી શકતુ નથી. વસ્તુની વિશિષ્ટતા સમજાયા ખાદ વસ્તુ પ્રત્યેના પૂજ્યભાવ વધી જાય છે અને ચાલુ હાય તે સ્થિર થાય છે. આ હકીકત છે. નીચેની વાતથી એ હકીકત સ્પષ્ટ જણાય છે. એક મહાન રાજ્યના અધિપતિ રાજા શતાનીક કૌશાંબી નગરીમાં રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં પરંપરાગત એક રત્ન મહાત્સવ ઉજવવામાં આવતા હતા. એ રત્નમહાત્સવ પાછળ હજારે રૂપીઆ ખર્ચાતા હતા. રાજ્યને ભાગવવા પડતા આ ખર્ચની પાછળ શું રહસ્ય છે? એ કાઇ પણ જાણુતું ન હતું, વર્ષો જૂના આ રીવાજને બંધ કરવા રાજા જરી પણ ઈચ્છતા ન હતા, પણ રાજાના મનમાં ઘણી વખત જિજ્ઞાસા જાગતી કે આ રત્નની પાછળ આવા ભવ્ય ઉત્સવની ચાલી આવતી પરંપરામાં કાંઇ ભવ્ય આશય હોવા જોઇએ. રત્નના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18