Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 135
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંખ્યા ૧૮૦૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) શિલાંગરથજોએ કરણે સન્ના, ઇંદિય ભોમાઇ સમણધર્મો ય; સીલંગ સહસ્સાણં, અટ્ઠારસગસ્સ નિષ્ફત્તી (૮૪૦) પ્ર૦ ૧-પૃથ્વી, ૨-જલ, ૩-અગ્નિ, ૪-વાયુ, ૫-વનસ્પતિ, ૬૭-૮-વિકલેન્દ્રિય, ૯-પંચેન્દ્રિય ૧૦-અજીવ તેને ક્ષમા-વિજ શ્રમણધર્મ વડે ગુણવાથી ૧૦૪૧૦=૧૦૦ થાય તેને ઇન્દ્રિયોના વિષયોથી વિરમવારૂપે ગુણવાથી ૧૦૦૪૫=૫૦૦ થાય, તેને આહારાદિ સંજ્ઞા ટાળવારૂપે ગુણવાથી ૫૦૦x૪=૨૦૦૦ થાય, તેને મન વચન કાયાથી કરવા કરાવવા અને અનુમોદના નહિ કરવા રૂપે ગુણવાથી ૨૦૦૦૪૯–૧૮૦૦૦ ભેદ થાય. ૧૮૦૦૦ ભેદની સમજ-દશ શ્રમણધર્મમાં રહી, ચાર સંજ્ઞાનો ત્યાગ કરી, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, પૃથ્વીકાયાદિ-દશની વિરાધનાનો મન-વચન-કાયાથી ક૨વાકરાવવા અને અનુમોદનાનો ત્યાગ ક૨વાથી. એક ભેદની સમજ-ક્ષમામાં રહી, આહા૨સંજ્ઞાનો ત્યાગ કરી, સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ ક૨ી, પૃથ્વીકાયની વિરાધના મનથી નહિ કરવાથી. સંખ્યા ૧૮૨૪૧૨૦ (૧) ઇરિયાવહિના ભાંગા-૫૩૩ જીવોના ભેદોને અભિહયાદિ દશ વડે ગુણવાથી ૫૬૩૪૧૦=૫૬૩૦ થાય૦ તેને રાગ-દ્વેષ વડે ગુણવાથી ૫૬૩૦૪૨=૧૧૨૬૦ થાય૦ તેને મન-વચન ૧૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144