Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 133
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાનવાદી-નવતત્ત્વને સત્, અસતુ, સદસતુ, અવક્તવ્ય, સદવક્તવ્ય, અસરવક્તવ્ય, સદસરવક્તવ્ય, આ સાતથી વિચારતાં ૬૩ થાય, ૩૪-દશમો પદાર્થ ભાવોત્પત્તિ' તેને સતું વિ. સાતે વિકલ્પોથી કોણ જાણે છે? અથવા જાણવાથી શું? તેવો સાતે વિકલ્પોનો એક ભાંગો, ૬૫-૬૬-૬૭-આ ત્રણ ભાંગા ભાવોત્પત્તિ પછી પદાર્થના અવયવની અપેક્ષાવાળા છે. પણ અહિ ઘટતા ન હોવાથી બતાવેલ નથી, એમ ક૭ ભેદ, આત્માના અસ્તિત્વનો અસ્વીકાર નહિ કરવા છતાં જીવાદિ ૧૦-પદાર્થોને કોણ જાણે છે? અથવા જાણવાથી પણ શું? એવી માન્યતાવાળા અજ્ઞાનવાદી ના થાય. વિનયવાદી-સુર, નૃપ, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અનુકંપનીય, માતા અને પિતા, આ આઠનો મન-વચન-કાયા અને દાનથી વિનય કરવાથી ૩૨-ભેદ, આત્માના અસ્તિત્વનો અસ્વિકાર નહિ કરવા છતાં વિનય વિના બીજું કોઇ સાધન મુક્તિનું નથી, એવી માન્યતાવાળા વિનયવાદીના થાય. (૧૮૦+૮૪+૯૭+૩૨=૩૬૩). સંખ્યા પso (૧) અજીવભેદ-૫૩૦ રૂપી અજીવ, ૩૦ અરૂપી અજીવ. ગંધ-૨, રસ-૫, સ્પર્શ-૮, સંસ્થાન-પ=૨૦x૫ વર્ણ) ૧૦૦ વર્ણ-૫, રસ-૫ સ્પર્શ-૮, સંસ્થાન-પ=૨૩xર (ગંધ) ૪૬ વર્ણ-૫, ગંધ-૨, સ્પર્શ-૮, સંસ્થાન-પ=૨૦૪૫ (રસ) ૧૦૦ ૧૨૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144