Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar વર્ણ-૫ x ગંધ-૨=૧0x રસ-પ=vOx સ્પર્શ-૮૪00x સંસ્થાન-પ=૨૦૦૦ વર્ણાદિનાભેદ થાય. સંખ્યા ૧000000 (૧) સ્નાત્રકળશ-૧૦-વૈ૦ ઇન્દ્ર, ૨૦-ભ૦, ૪૦, ૩ર- ૪૦, ૪-લોકપાલ, કુક ચન્દ્ર, કુક-સૂર્ય,સ ૧-ત્રાયન્ટિંશ, ૧સામાનિક, ૮ સૌ૦ ઇ૦ની ઇન્દ્રાણી, ૮-ઇશાન ૪૦ ની ઇન્દ્રાણી, પ-ચમરેન્દ્રની ઇન્દ્રાણી, પ-બલીન્દ્રની ઇન્દ્રાણી, - ધરણેન્દ્રની ઇન્દ્રાણી, ભૂતાનેન્દ્રની ઇન્દ્રાણી, ૪-બૅ૦ ઇ0 ની ઇન્દ્રાણી, ૪-જ્યો) ઇ0ની ઇન્દ્રાણી, ૧-૫ર્ષદા, ૧સેનાપતિ, ૧-અંગરક્ષક, ૧-બાકીના દેવોનો, આ ૨૫૦ અભિષેક કરનારા. ૧-સુવર્ણ, ૨-રૂપ્ય, ૩-૨ન, ૪-સુવર્ણ-રત્ન, પ-રૂપ્યરત્ન, કસુવર્ણ-રૂપ્ય-રત્ન, ૭-સુવર્ણ-રૂખ, ૮-માટીનો, આ દરેક જાતના આઠ આઠ હજાર કળશ હોય, તેથી કુલ ચોસઠ હજાર કળશથી દરેક (૨૫૦) અભિષેક કરે. દરેક અભિષેક કરનારા સર્વ કળશથી ભગવાનને સ્નાન કરે તેથી કુલ ૨૫૦x૬૪000=૧૦૦00000 કળશથી સ્નાત્ર પૂજા થાય. ત્રિકાળ-દષ્ટિ જગત દિવાકર-પરમતારક-તીર્થપતિઓએ પ્રવર્તાવેલ શ્રી ચતુર્વિઘસંઘ રૂપ તીર્થ, તે મોક્ષ પુરૂષાર્થ માટેનું અનન્ય સાધન ૧૨૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144