Book Title: Jivsamasprakaran Author(s): Shilchandrasuri Publisher: Jain Granth Prakashan Samiti View full book textPage 9
________________ સમર્પણ દ્રવ્યાનુયોગના પ્રખર જ્ઞાતા અને પ્રતિપાદક, એકાંત નિશ્ચયવાદીઓ તથા મૂર્તિઉત્થાપકોને સદાય નિર્ભીકતાથી પડકારનાર અનેક આત્માઓને ધર્મ પમાડનાર તથા ભવનિસ્તાર કરનાર દાદાગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયશુભંકર સૂરીશ્વરજી મ.ની પાવન સ્મૃતિમાં – ભવ-જંજાળ છોડાવી, પ્રભુનો માર્ગ શીખવ્યો જેમણે, ઉપકારી તે, દાદાગુરુતણા પદે સમર્પ અર્થ આજ આ - શીલચન્દ્ર વિજય Jain Education International For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 496