Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ સર્વોત્તમ દ્રવ્યય છે આવા આત્માઓને તે દ્રવ્યક્તિના નિષેધક સૂત્રવિરૂદ્ધ બેલનારાજ લાગે છે. | સર્વવિરતિની લાલસાને જન્માવનાર દેશવિરતિના અને સભ્યના પરિણામના ગે અથા મોક્ષરૂચિના પ્રતાપે “મોક્ષ માર્ગના સ્થાપકનો ઉપકાર આ જગતમાં અજોડ છે. આવી મને દશાને ધરનારા પુણ્યાત્માઓ ભાવભકિતની જનેતા દ્રવ્યભક્તિ વિના શાન્તિ નથી અનુભવી શકતા. વ્યકિતની ઈરાદા પૂર્વકની ઉણપ સાચી ભાવભકિત જન્મવામાં અન્તરાયભૂત થાય છે, એવો અનુભવ એ પુણ્યાત્માઓને બરાબર થાય છે. પરિગ્રહની આસતિજ એવી ઉણપને લાવનાર છે, એવો ખ્યાલ એવા આત્માઓને આવ્યા વિના રહેતો નથી. પોતાની શકિતને અનુરૂપ સુંદર દ્રવ્યથી સુંદર અંગરચનાદિ સ્વરૂપ આજ્ઞાનુસારિણી દ્રવ્યભક્તિ કર્યા પછી ભાવભકિતમાં લીન થતા આત્માના અંત:કરણમાં સુંદર ભાવના જે ઉછાળા આવે છે, એને અનુભવ તે તેજ આત્માઓ કરી શકે છે. એના વેગે દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય આદિની જે નિજર થાય છે તે અનુપમ કેટની હોય છે. આવી દ્રવ્યભકિતને અ૫લાપ આરમ્ભ આદિના ન્હાને કરનારા શ્રી જિન શાસનના પરમાર્થને પામ્યા નથી. પરમાર્થને નહિ પામેલા એવા આત્માઓ ઉમાર્ગના દેશક બની ભકિક આત્માઓના ધર્મપ્રાણના નાશક બની સ્વયં શ્રી જિનની આજ્ઞાના વિરાધક બની અન્યને પણ શ્રી જિનની આજ્ઞાન વિરાધક બનાવી પોતાના સંસારને વધારે છે. સર્વવિરતિ ગુણસ્થાનકને ધરનાર મહાત્માઓના દષ્ટાન્તથી પાંચમે અને થે ગુણસ્થાનકે રહેલાઓને દ્રવ્યભકિતને નિષેધ કરનારાઓ ગુણસ્થાનકની મર્યાદા પણ નથી સમય એ સુનિશ્ચિત છે. છડે શણસથાનકે રહેલા મહાત્માએ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 426