Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai

View full book text
Previous | Next

Page 3
________________ સમ્પાદકીય પૂજ્ય સવાઈલાલ મામાના અમૂલ્ય ગ્રન્થના સમ્પાદનનુ` કા` મને સેાંપાયું ત્યારે હૃદય વિહવળ અની ગયું હતું. પૂ. મામાના પ્રત્યક્ષ પરિચય નહી, તેમજ અસંખ્ય પુસ્તકોના વાચનના પરિપાકરૂપે હૃદયના ઊંડાણમાંથી નિચાવાયેલા લખાણમાંથી શું રાખવુ.—શું ન રાખવું, તેની સતત મૂંઝવણ થતી હતી. સંસારી સંત સાથે સમાયેાજન થઈ શકશે કે કેમ, તેની ચિંતા મનને સતત કૈારી ખાતી હતી. પણ પૂ. મામાના વાત્સલ્યથી ભરપૂર પ્રેમ-લાગણીને કારણે તેમજ પૂ. શાંતિભાઈ તથા પૂ. અંતુભાઈના સહકારભર્યા મા દર્શનથી આ વિરાટ કાર્ય સમ્પન્ન કરી શકયો છું. આ પુસ્તક દ્વારા જૈન સાહિત્યના ખજાનામાં એક વિશેષ રત્નના ઉમેરા થાય છે, તે નિઃશ’ક છે; પરન્તુ એક વાત સખેદ નાંધવી પડે છે કે આવા વયેાવૃદ્ધ; મહાન, ગહન અભ્યાસી પાસેથી પ્રસાદરૂપે પ્રથમ પુસ્તક જ આપણે મેળવી શકયા છીએતે આપણા અવ્યવહાર અને સાહિત્ય-રસ વચ્ચેના સબંધ સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં જૈન ધર્મનું સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણ થયેલુ છે. આ પુસ્તક બહુજન સમાજને અતિશય ઉપયાગી માહિતી પૂરી પાડશે તે ચેાક્કસ છે. અંતમાં એટલું જ કહીશ, કે લેખકશ્રીનેા મિત્ર પ્રત્યેના પ્રેમ, પિતા પ્રત્યેના આદર-ભાવ, જૈનધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધાના પૂંજ અને કુટુંબ પ્રત્યેના વાત્સલ્યસ્નેહ આપણને ઘણું શીખવા જાય છે—સૂચવી જાય છે. Jain Education International For Private & Personal Use Only સમ્પાદક શરદ્રભાઈ-એ-શાહ, ભાવનગર. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 298