Book Title: Jinendra Bhakti Vinay Gunmala Author(s): Vinayvijay Publisher: Veljibhai Muljibhai Gandhi View full book textPage 8
________________ વરશીત પવાલા હોય તેમને પણ તપસ્વીના વરશીતપના પારણનિમીતે ભેટ તરીકે આ પુસ્તક આપવું, આવી વિચાર કરી ઉદય ચાલુ કર્યું. હરકોઈ માણસ ગમે તે પ્રકારનો સારો ઉદ્યમ ચાલુ રાખે તે જરૂર પાર પડે છે. તેથી આ પુસ્તક છપાવવામાં આંતરેલીના સધે તથા તપસ્વીના ઉપદેશથી ખેરવાના છે તથા મેડા આદરજના સંઘે મદદ સારી કરી, જેમના નામ દ્રવ્ય સહાયક નામાવલીમાં આવશે તેમજ આચાર્ય દેવશ્રી વિજયભક્તિસૂરિજીના આશાવર્તિ સાવી છ દર્શનશીજીના શિષ્યા સ્વર્ગસ્થ સાધ્વી સંજમણીજીના શિખ્યા સાધ્વીજી જયશ્રીજી તથા તેમના સંસ્કારી પુત્રી શિખા સાધ્વીજી લાવશોજી (આરંભડાવાલા) જે અમારે સંસારી ભત્રીજી થાય. તેઓ બંનેના ઉપદેશથી રૂ ૫૦૦ પચશે ગામ મેય ગુંદાવાલા મેતા પિપટલાલ જેરામભાઈ જેઓ સાધ્વીજી જયલીજીના સંસારી પિતા તથા તેમના સંસારી કાકા મેતા જસરાજ સુંદર, બંનેના સ્મરણાર્થે તેઓના પુત્રો શાહ શાન્તીલાલ તથા ચુતીયાલ જસરાજ બંને પાસેથી અપાવ્યા. તથા રૂા. ૨૫૧) ગાંધી કાલીદાસ કરતુરચંદ (આરંભડાવાલા) અમારા સંસારી પિતાશ્રી જેઓએ તેમના કરેલા વીલમાંથી અમારા ઉપદેશથી લઘુ દેવવંદનમાલાનું પુસ્તક આજ શાલમાં છપાઈ બહાર પાડેલું છે. વળી આ પુસ્તક છપાવતા સાધ્વીજી જયશ્રીના સંયારી સાસરે હોવાથી આ પુસ્તકમાં લાભ જાણી તેઓની રકમમાંથી ગાંધી વેલજી ભાઇ મુલજીબાઈ આરંભડાવાલા પાસેથી અપાવ્યા. ઉપર પ્રમાણે સહાય મલવાથી ચોમાસા બાદ તુરત વિહાર કરી અમદાવાદ આવ્યા અને પુસ્તક છપાવવાની શરૂઆત કરી જુદા જુદા ગ્રહસ્થા તરફથી મદદ આવતો જાણું, પાંચસેને બદલે હજાર નકલ છપાવી પુસ્તક તૈયાર કરાવ્યું આ પુસ્તકમાં કમ નીચે પ્રમાણે રાખેલ છે. ૧ બીજ તિથોના સાથે સીમંધર સવામીના ચૈત્યવંદન સ્તવન સ્તુતિ નો સમાવેશ કરેલ છે કારણ કે બી જે તે પણ બોલી શકાયPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 502