Book Title: Jinendra Bhakti Vinay Gunmala Author(s): Vinayvijay Publisher: Veljibhai Muljibhai GandhiPage 15
________________ કોઈ પૂર્વના પાપેદયથી ભગંદરનું ઓપરેશન અમદાવાદ કરાવ્યું. તે બીમારીમાં પિતાને બચવાની આશા ન હતી. છતાં પણ દેવમુના પસાયથો તેમજ તપની આરાધનાના પસાયથી તબીયત સુધરી ગઈ પછી તે તેઓ શ્રીએ વર્ધમાન તપ આંબિલની ઓળીઓ ઊપાડી. તે અત્યાર સુધીમાં તેમણે ૬૪ મી ઓળી પુર્ણ કરી છે. તેમજ સં. ૨૦૦૨ ના ફાગણ વદી ૮ થી છઠ્ઠાના પારણે વરસી તપ શરૂ કર્યો તેનું પારણું પાલીતાણે કર્યું પણ ત્યાંથી જ બીજે વરસી તપ અઠ્ઠમના પારણે શરૂ કર્યો. તેનું પારણું પાલીતાણે સં ૨૦૦૪ ના વઈશાખ સુદી ૩ અખાત્રીજ ના દીવસે કર્યું. આવા કલિકાલની અંદર પણ આવી ઉગતપરયા કરનાર ભાગ્યશાલીઓની ભરીભરી અનુમેહના કરવા લાયક છે. બસ એજ * લી. તપસ્વીનો ગણ સેવક મુનિ શ્રીવિનયવિજ્યજીની કેટિ વંદના સહાયક નામાવલી ૨૧ તોલો સંધ તરફથી-હ. શા માણેકલાલ મનસુખભાઈ ૨૦૧ શા ઉમેદભાઈ ભુરાભાઈ અમદાવાદ. શાહપુર ૨૦૦ સાપરીયા ભાણજીભાઈ ધરમશીભાઈ જામભાણવડવાલા હાલ મુંબઈ ૧૦૦ શા માણેકલાલ પુંજીરામ મેસાણાવાલા ૪૯૧ તપસ્વી પ્રબોધવજયજી મહારાજ ના ઉપદેશથી ૨૪૧ મેડા આદરજ સંધ તરફથી હા. શાહ સેમચંદ હરગોવનદાસ ૧૫. ખેરવા સંધ તરફથી હા. શાહ તલકચંદ પુંજીરામ ૧૦૦ શાહ મણીલાલ ડાહ્યાભાઈ સાંગલપુરવાલા ૨૫ મેતા ભગવાનજી જેશમ મોટા સંવાલા ૯. રમિણકલાલ ૨૫ બેન મણીબાઈ કુરજી મોટાગુંદાવાલા હા. રમણિકલાલ ૬૦ શે દેવચંદ દયાળજી ભુટાવદરવાલા તરફથી - ૨૫ શેઠ દયાળજી સાભાઈના સ્મરણાર્થેPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 502