SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પૂર્વના પાપેદયથી ભગંદરનું ઓપરેશન અમદાવાદ કરાવ્યું. તે બીમારીમાં પિતાને બચવાની આશા ન હતી. છતાં પણ દેવમુના પસાયથો તેમજ તપની આરાધનાના પસાયથી તબીયત સુધરી ગઈ પછી તે તેઓ શ્રીએ વર્ધમાન તપ આંબિલની ઓળીઓ ઊપાડી. તે અત્યાર સુધીમાં તેમણે ૬૪ મી ઓળી પુર્ણ કરી છે. તેમજ સં. ૨૦૦૨ ના ફાગણ વદી ૮ થી છઠ્ઠાના પારણે વરસી તપ શરૂ કર્યો તેનું પારણું પાલીતાણે કર્યું પણ ત્યાંથી જ બીજે વરસી તપ અઠ્ઠમના પારણે શરૂ કર્યો. તેનું પારણું પાલીતાણે સં ૨૦૦૪ ના વઈશાખ સુદી ૩ અખાત્રીજ ના દીવસે કર્યું. આવા કલિકાલની અંદર પણ આવી ઉગતપરયા કરનાર ભાગ્યશાલીઓની ભરીભરી અનુમેહના કરવા લાયક છે. બસ એજ * લી. તપસ્વીનો ગણ સેવક મુનિ શ્રીવિનયવિજ્યજીની કેટિ વંદના સહાયક નામાવલી ૨૧ તોલો સંધ તરફથી-હ. શા માણેકલાલ મનસુખભાઈ ૨૦૧ શા ઉમેદભાઈ ભુરાભાઈ અમદાવાદ. શાહપુર ૨૦૦ સાપરીયા ભાણજીભાઈ ધરમશીભાઈ જામભાણવડવાલા હાલ મુંબઈ ૧૦૦ શા માણેકલાલ પુંજીરામ મેસાણાવાલા ૪૯૧ તપસ્વી પ્રબોધવજયજી મહારાજ ના ઉપદેશથી ૨૪૧ મેડા આદરજ સંધ તરફથી હા. શાહ સેમચંદ હરગોવનદાસ ૧૫. ખેરવા સંધ તરફથી હા. શાહ તલકચંદ પુંજીરામ ૧૦૦ શાહ મણીલાલ ડાહ્યાભાઈ સાંગલપુરવાલા ૨૫ મેતા ભગવાનજી જેશમ મોટા સંવાલા ૯. રમિણકલાલ ૨૫ બેન મણીબાઈ કુરજી મોટાગુંદાવાલા હા. રમણિકલાલ ૬૦ શે દેવચંદ દયાળજી ભુટાવદરવાલા તરફથી - ૨૫ શેઠ દયાળજી સાભાઈના સ્મરણાર્થે
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy