SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ કરોડ દેવચંદ દયાલજીના માતુશ્રી નંદુબાઈને કેવાથી ૧૦ શેઠ દેવચંદ દયાલકની પુત્રી બેન તારાના મરણાર્થે સોરઠ વંથલી ૧૫ શા કરતુરચંદ ડુંગરશીની પુત્રી બેન ઉજમબેન હા. શાહ મોતી લાલ ચુનીલાલ અમદાવાદ શાહપુર ૭૫ આચાર્ય દેવ શ્રી વિજયભકિતસૂરિજીના આજ્ઞાત્તિ વા વૃદ્ધ સાધ્વીજી દર્શનશીજીના શિષ્યા સ્વર્ગસ્થ સાધ્વીજી સંજમશ્રીજીના શિષ્યા સાધ્વીજી જયશ્રીજી તથા તેમની સંસારી પુત્રી શિષ્યા લાવણ્યશ્રી બંને આરંભડાવાલાના ઉપરથી નીચે પ્રમાણે રકમ આવી ૨૫૦ તેમના સંસારી સાસરે ગાંધી કાલીદાસ કસ્તુરચંદ આરંભડાવાલાના સ્મરણાર્થે હ. શાહ વેલજીભાઈ ભુવાજી ભાઈ પાસેથી અપાવ્યા - ૨૫૦ તેમના સંસારી પિતાશ્રી મેતા પોપટલાલ જેરામભાઇના સ્મરણાર્થે હા. શાહ શાન્તીલાલ પોપટલાલ ગામ મેટા jદાવાલા ૨૫૦ તેમના સંસારી કાંબી કાકા મેતા જસરાજ સુંદરજીના સ્મરણાર્થે હા. ચુનીલાલ જસરાજ મોટા ગુંદાવાલા જામભાણવડ પાસે કાઠીયાવાડ ૨૫. શ્રેષ્ઠીવર્ય તંબોલી કુલચંદ પરસોતમદાસ જામનગરવાળા (કાઠીઆવાડ) ૧૦૦ વિદ્યાપ્રેમી ગૃહસ્થ તરફથી - આ ગ્રંથમાં મતિમંદતાના દોષથી, અગર પ્રમાદવશાત્ અને સિદોષથી જે કાંઈ ભૂલચૂક માલમ પડે તેઓ સાહેબેએ અમાસ ઉપર કપા કરીને અમને સાવર લખી જણાવવું, જેથી અમારી ભૂલ અમે નવી આવૃત્તિમાં સુધારો કરી શકાય, “ માણસ માત્ર ભૂલને માત્ર ” ભૂલ સુધારવી તે સજનનું અવશ્ય કર્તવ્ય છે. મુનિ વિનયવિજય
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy