Book Title: Jindev Darshan Author(s): Mohanlal Dalichand Desai Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 9
________________ લેખકનુ નિવેદન [ ત્રીજી આવૃત્તિ ] ધાર તરવારની સાહુલી દાઢુલી, ચાદમા જિન તણી ચરણસેવા. (આનંદઘનજી) જ્યાં સુધી અંતઃકરણમાંથી મેલ દૂર થયા નથી, જ્યાં સુધી અનેક ઇચ્છાઓ, તૃષ્ણા, વાસનાએ અંતઃકરણને અપવિત્ર કરી રહી છે, જ્યાં સુધી જડમાં રચ્યાપચ્યા સંસારી જીવ અહિ ષ્ટિ’ મટીને ‘અંતર્દષ્ટિ’ બન્યા નથી, ત્યાં સુધી શાસ્ત્રાદિમાં પ્રતિપાદ્વૈિત જે ક્રિયાએ છે તે જ શ્રદ્ધાપૂર્વક આચરવામાં કલ્યાણુ છે. આ ક્રિયા – કમ માગ’ની યાજના જ એવી છે કે તેને આદર શ્રદ્ધાપૂર્વક થતે થતે તેમાંથી જ અંતે જ્ઞાન ઉપર જવાની રુચિ – અંતર્દષ્ટિ' ઊપજે છે, અને અંતઃકરણમાં સંતાષ સાથે શુદ્ધતા અનુભવાય છે; બુદ્ધિ તીવ્ર થાય છે. પદાર્થનું ગ્રહણ કરવાનું સામર્થ્ય આવે છે, અને ઊહાપાઠુ કરી તત્ત્વના નિશ્ચય કરવાને બુદ્ધિ તત્પર થાય છે. એમ થયા પછી અંતઃકરણમાં ‘વિવેક’ – ‘સમ્યક્’ના ઉત્ક્રય થવા માંડે છે. આવી ક્રિયાઓમાં હુ'મેશ કરવા ચેગ્ય ક્રિયાએ દરેક દર્શોને પેાતાનાં શાસ્ત્રોમાં જણાવેલી છે. વૈકિ દર્શનમાં તેમને ‘નિત્યક્રમ' કહેલ છે, જ્યારે જૈન દનમાં તેમનું નામ ‘આવશ્યક ક’ – આવશ્યક ક્રિયા યા ટૂંકમાં ‘આવશ્યક’ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 142