Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 7
________________ અનુવાદ પ્રથમ આવૃત્તિના લખાણના ઉમેરણરૂપે આપ્યા હતાં. પણ અહીં નવસંસ્કરણ વેળાએ પરિશિષ્ટમાંની વીગતે જે-તે ચાલુ લખાણની સાથે જ કાં તે નીચે પાદટીપ રૂપે મૂકીને પરિશિષ્ટને અલગ વિભાગ રદ કર્યો છે. આ ફેરફારને મુખ્ય આશય વાચકની અનુકૂળતા જાળવવાનો રહ્યો છે. જરૂરી જણાયું ત્યાં મૂળ લખાણને ભાષા દષ્ટિએ મઠારી લીધું છે જોડણી સાર્થ જોડણીકોશ પ્રમાણેની રાખી છે. ખંડે, વિભાગ, પેટાવિભાગ, પંક્તિઓનાં કદ માપ, ક્રમાંક વગેરેની ગોઠવણમાં શક્ય એટલાં સૌષ્ઠવ અને સમાન ભાત આણવાની કેશિશ કરી છે. અને લખાણ વાચનક્ષમા અને સુગ્રાહ્ય બને તે માટે મુદ્રણના ટાઈ પે મેટા કદના રાખ્યા છે. તે જ રીતે સંસ્કૃત-પ્રાકૃત અપભ્રંશ &લે કો પણ નાગરને બદલે ગુજરાતી લિપિમા શેઠવ્યા છે. આખું પુસ્તક નાનામોટા ૬૪ ખંડોમાં વહેંચાયું છે. જિનદેવનાં દર્શન-વંદ પૂજન શા માટે અને કઈ વિધિથી કરવા જોઈએ એની સાદી સરળ ભાષામાં યોગ્ય સમજ અહીં અપાઈ છે. ચૈત્યવંદન કરતી વખતે બેલવાનાં સૂત્રો અને એના ક્રમના હેતુઓની છણાવટ પણ અહીં થઈ છે. “સામાયિકસૂત્ર'ની જેમ અહીં પણ શ્રી મેહનલાલની લેખન રીતિમાં વિભાગીકરણ, વર્ગીકરણ દ્વારા વિષયની પૃથક્કરણ ત્મક અને વિશ્લેષણાત્મક રજૂઆત કરવાની એક સુઆયોજિત પદ્ધતિ જોવા મળશે. - જિનદેવદર્શન'ની આ નવી આવૃત્તિમાં અગાઉની બને. આવૃત્તિઓની લેખકની પ્રસ્તાવનાઓને સમાવી લીધી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 142