Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 3
________________ | 2016. સાગરજી મ.સા. ના. જીવન સફરના માઇલસ્ટોન ચિત્ર-પરિચય ૧) વિરાટ... અોડ... અદભુત... વ્યક્તિત્વનો મહાસાગર એટલે પૂ.આગમોદ્ધારક આનંદસાગરસૂરિ મ.સા. ૨) મધ્યપ્રદેશના શૈલના સેમલિયા અને પંચેડના નરેશને પ્રતિબોધતા પૂ.સાગરજી મ. ૩) પૂજ્યશ્રીના આશીર્વાદથી આંખનો અંધાપો, દૂર થયો, કોઢ રોગ નાબૂદ થયો. ૪) સંવત ૧૯૪પના પોતાના કુંવર હેમચંદ્રને વિરતિના પંથ માટે આશીર્વાદ આપતા. યમુનામાતા. ૫) ૬-૬ મહિનાની સાત સાત આગમ વાચનાદાતા પૂ.આ. આનંદસાગર સૂ.મ. ૬) સંવત ૧૯૪૫ની ફા.સુ. ૩ ની પુજા ઝવેરસાગરજી મ. પાસે દીક્ષાની વિનંતી કરતા શ્રી શંકરભાઇ તથા શ્રી હેમચંદ્રકુમાર. ૭) સં. ૧૯૬૩ સુરતમાં પ્રથમવારના ચાતુર્માસમાં આગમોની રક્ષા માટે ચિતવન કરતા પૂ. આનંદસાગરજી મ. ૮) પૂ. આનંદસાગરજી મહારાજને આગમોદ્ધારક બનવાના આશીર્વાદ આપતા પૂ.ઝવેરસાગરજી મ. ૯) સં. ૧૯૮૧માં પૂ. સાગરજી મ.ની મંત્રસાધના બળે અજીમગંજના નગરશેઠનો પુત્ર. સર્પદંશથી મુક્ત બન્યો. ૧૦) મધ્વમોહન માલવિયાજીને શાસ્ત્રોના રહસ્યો સમજાવતા પૂજ્ય સાગરજી મહારાજ. ૧૧) ભારત દેશના વિકાસ માટે ઉધોગ નહીં પણ ઉધમ જરૂરી છે એમથી ગાંધીજીને સમજાવતા પૂ.સાગરજી મહારાજ. ૧૨) શ્રી હેમચંદ્રકુમારને સ્વપ્નમાં વિરતિમાળ પહેરાવતી શાસનદેવી. ૧૩) મુંબઇ-લાલબાગમાં શિખરજી તીર્થ પર બંધાતા બંગલા સામે પ્રતિકાર કરતા તથા સં. ૧૯૮૩માં કેશરીયાજી તીર્થ પર ૨૦ વર્ષે ધ્વજા ફરકાવતા પૂ. સાગરજી મ. ૧૪) પૂ. સાગરજી મ.ની પાલખી સુરત શહેરની મધ્યમાં વિરામ પામી ત્યાં જ અગ્નિસંસ્કાર થયો ને દેદીપ્યમાન ગુરુમંદિર ૧૪ आराधना के नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. બન્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 294