Book Title: Jina Stuti Chaturvinshtika Author(s): Shobhanmuni, Ajitsagarsuri Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને Acharya Shri Kailassagarsuri Gyanmandir સમર્પણુ આપશ્રીએ પૂર્વાચાયોના પ ંથે આધ્યાત્મિક જીવનમાં સતત પ્રયાણ કરી વિવિધ રીતે ભક્તિભાવ ભર્યો હૃદયે શ્રી જિનેશ્વર પ્રભુને સદા સ્તુતિ ગાચર કરતાં અપૂર્વ ચેાગાનદ અનુભવ્યે એ આપની જીવન પ્રણાલીને ધ્યાનમાં રાખી, તથા આપે આપનાં જીવનભરનાં અભ્યસ્ત સમસ્ત ગ્રંથરત્નાને સંગ્રહિત સ્થિતિમાં રાખવા માટે એક સુંદર વ્યવસ્થાની પ્રેરણા કરી સકલ સંઘને જ્ઞાનનાં સાધના પુરાં પાડવાને પ્રયત્ન કર્યો તે ઉપકારિતાને લક્ષ્યમાં લઈ, આ આપના પટ્ટધર શિષ્યરત્ન શ્રીમાન્ અજિતસાગરસૂરિજીની ટીકા તથા અનુવાદ સમેત શ્રી શાલનસ્તુતિની કૃતિ આપને જ સમર્પણુ કરનાર-~~~ અમે છીએ શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમદિર (વિજાપુર)ના કાર્ય વાહક શા, ભેગીલાલ અમથાલાલ વખારીયા દેશાઇ અમૃતલાલ ડાહ્યાભાઇ વકીલ ---- For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 301