Book Title: Jina Stuti Chaturvinshtika
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી તેમણે જ પ્રેરણા કરવાથી ન્યાય-કાવ્યતીર્થ મુનિરાજ શ્રીહિમાંશુવિજયજી (અનેકાન્તી)એ અમને આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી છે, જે માટે અમે આ બન્ને મુનિરાજોના ખાસ કરીને આભારી છીએ. ઉપરાંત આ પુસ્તકના સંશોધનમાં શાસ્ત્રવિશારદ વિર્ય ઉપાધ્યાય શ્રીસિદ્વિમુનિજીએ પણ કેટલીક ઉપયોગી સૂચનાઓ આપી છે માટે અમે તેમને પણ આભાર માનીએ છીએ. વળી માણસા સ્ટેટ ન્યાયાધીશ રા. રા. વાડીલાલ મોહનલાલ શાહ–બી. એ. એલ એલ. બી. એ અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી આપવા માટે મહેરબાની કરી છે તે બદલ અમે તેમના પણ ઋણી છીએ. પ્રકાશકે. તા. ૧૯-૧૧-૩૪ ) ભેગીલાલ અમથાલ વખારીઆ વીજાપુર (ગુજરાત ) અમૃતલાલ ડાહ્યાભાઈ દેસાઈ (વકીલ) બુ, સં૦ ૧૦ ( બુદ્ધિસ્. જે. જ્ઞાનમંદિર) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 301