Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 612
________________ ર જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૧૨૧૩-૧૩૬ શ્રી અંગત લહેણું ખાતે ૦-૧૧-૩ ઉપદેશક વાડીલાલ સાંકળચંદ ૧૪-૧૫-૦ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ૨૯-૮-૯ ઉપદેશક કરસનદાસ વનમાલી, ૨૭-૦-૦ શંભુલાલ જગશીભાઇ ૪-૦-૦ શા. રવિલાલ મકનજી ૩૦૦-૦-૦ ધી ડાયમંડ જ્યુબીલી પ્રી. પ્રેસ, ૮૩૭–૧૦-૬ બાબુ કીર્તિપ્રસાદજી બાજે, પ્રચારકાર્ય માટે અત્રેથી મોકલેલ તે પૈકી તેમના આવેલા ખર્ચના હિસાબો બાદ જતાં તેમની પાસે આ રકમ શ્રી પુરાંતે છે તે તેમના ખાતે ઊ. ૧૨૧૩-૧૩-૬ ૧૫૦-૦-૦ શ્રી ખાસ અધિવેશન ખાતે ઊ ૩૯૮-૮-૩ શ્રી ડેડસ્ટોક ફરનીચર ખાતે ઊ ૮૭-૮-૦ શ્રી લાઈબ્રેરી ખાતે ઊ ૧૧-૧૨-૨ ઝવેરી મૂળચંદ આશારામ ખાતે ઊ ૧૧-૧૨-૦ બા. જે ગઈ સાલના દેવા હતા તે મજરે આપ્યાં. ૧૦૦-૦-૦ શ્રી જૈન સ્વયંસેવક મંડળ ખાતે ઊ ૧૦૦-૦-૦ બા. જે ગઈ સાલના દેવા હતા તે મજરે આપ્યા. ૪૬૨-૧૫-૩ શ્રી પુરાંત જણસે બાકી ૧૭૫–૦-૦ ઝવેરી મણીલાલ સુરજમલ (ટ્રેઝરર તરીકે) પાસે ૨૮૭-૧૫-૭ કિસમાં રોકડા. - ૪૬૨-૫-૩ ૨૯૪૮૧-૧૫-૭ Corret. (Sd.) N. B. Shah. Hony, Auditor 11-2-28. વિવિધ નોંધ-અનુસંધાન પૃષ્ઠ ૪૮૮ થી સંવત્સરી પર્વની જાહેર તહેવાર તરીકે જીદી રજા–પ્રતિવર્ષ આપણે પવિત્ર સંવત્સરી દિન ગણેશ ચતુર્થીના દિવસે આવતો હોઈ, તેની જૂદી રજા પાળવામાં આવતી નહોતી. ચાલુ વર્ષમાં સંવત્સરી' ની પુણ્ય તીથિ સદરહુ દિવસથી જુદી આવતી હે દી રજા પાળવા માટે મુંબઈ સરકાર સાથે અમારા તરફથી પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. અને મુંબઈ સરકારે આપણી માંગણું સ્વીકારતાં તા. ૧૮ મી સપ્ટેમ્બર ૧૯૨૮ ને દિવસ જાહેર તહેવાર તરીકે, તે દિવસે રજા પાળવાને ઠરાવ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622