Book Title: Jain_Satyaprakash 1944 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક છે. ] જુહાર અને જૌહર [ ૩૫૩ (૪) પાઈય સાહિત્યમાંથી વહાર માટે જે ઉદાહરણ ઉપર અપાએલ છે એ ઉપરાંત પણસારુદ્ધાર (ગા. ૪૩૫) માં નોહાર શબ્દ છે. આ કૃતિ વિ. સં. ૧૨૪૮ કરતાં તે પ્રાચીન છે જ, કેમકે એ વર્ષમાં એના ઉપર સિદ્ધસેનસૂરિએ વૃત્તિ રચી છે. (૫) પાઇયસમહષ્ણવ તેમ જ અન્ય પાઈય કેશ પ્રમાણે વોટ્ટાર એ “દેશ્ય ” શબ્દ છે. એ નામ તેમજ ક્રિયાપદ (ધાતુ) પણ છે. ક્રિયાપદ તરીકે એને ઉપયોગ આવશ્યકકથા (૫, ૧૩) માં કરાયેલું છે. (૬) નોહાર માટેના મૂળ તરીકે જે સંસ્કૃત શબ્દ નો સૂચવાયો છે તે મને સમુચિત જણાતો નથી. આની ચર્ચા હું આગળ ઉપર કરું છું. (૭) “જૈઠાર' પાઈયમાંથી નિષ્પન્ન થયો હોય તો ના નહિ. કદાચ સંસ્કૃતમાં “ચૌ” થી શરૂ થતો અને “પ્રણામ” વાચક કેાઈ શબ્દ હોય તો તેમાંથી , કો, ૩ અને અંતે જુ થી શરૂ થતા શબ્દો ઉદ્દભવી શકે તેમ છે. બીજી રીતે વિચારતાં એક વાર “ગુહાર' શબ્દ નિષ્પન્ન થતાં એમાંથી કફદાર શબ્દ બને અને એ આગળ ઉપર કાર અને ગૌદાર રૂપે પરિણમી શકે. જૂની ગુજરાતી ભાષા (પૃ. ૪૯)માં જુહાર સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે. લવાર-૪ આર-જુહાર.” આ વ્યુત્પત્તિ સાચી માનવા માટે એક તે “હ ને પ્રક્ષેપ સ્વીકારવો જોઈએ અને બીજું “અ”ને કે એને ઉકાર થયેલો છે એમ પણ માનવું જોઈએ. પહેલી બાબત તે ઉપર્યુક્ત પુસ્તકમાં સ્વીકારાઈ છે, કેમકે પ્રક્ષિપ્ત “હ'નાં ઉદાહરણ તરીકે “જુહાર અને નિર્દેશ છે. આ સંબંધમાં મારું માનવું એ છે કે કથાર એ પ્રતિસંસ્કૃત રૂપવાળા વોરમાંથી ગુવાર-બાર-કુર એમ શબ્દ ઉદ્દભવ્યો છે, કારણ કે એમ માનવામાં “હ'ના પ્રક્ષેપ ઉપરાંતની બીજી બાબતો સ્વીકારવી પડતી નથી. વષર'માંથી નોહર શબ્દ કેવી રીતે ઉપજાવાય તે ઘાટગેએ સૂચવ્યું નથી એટલે એની કલ્પના કરવી રહી. એ કલ્પના એવી હોઈ શકે કે ગોવર-નવારનો -લોગર-કોહાર એમ “જેહાર’ શબ્દ બને ખરે, પરંતુ કોષર એટલે શું? સંસ્કૃતમાં “સુખ” અર્થસૂચક કોષ શબ્દ છે. એ ઉપરથી “સુખ કરનાર' એ sષા અર્થ થાય, પરંતુ તેમાંથી “પ્રણામ' એવો અર્થ કેવી રીતે ઉપજાવાય ? , | ગુજરાતમાં ગુજરાતી બોલનારા હિન્દુઓ અને ખાસ કરીને જેને “જુહાર' શબ્દ વાપરે છે. કેટલાયે જેને પરસ્પર પત્ર લખે ત્યારે જુહાર વાંચશજી’ એમ હજી પણ લખે છે. અને દરેક વર્ષ ઉપર તે લગભગ બધા જેને તેમ કરતા હતા, “જુહાર' શબ્દ ગુજરાતી સાહિત્યમાં પણ વપરાયે છે. તાજો જ દાખલે જોઈએ તો ઇન્દુલાલ ગાંધીએ એને પ્રયોગ કર્યો છે એ છે. ૧ આ ગ્રન્થની નોંધ (અવતરણ વિના) સચિત્ર અર્ધમાગધી કષ (ભા, ૨. પૃ. ૮૭૬) માં કરાયેલી છે. ત્યાં “ગોદા” નો અર્થ “સત્કાર કરવાને હાથ દેવો કે સામે સામે ભેટવું તે” અપાવે છે. ૨ અન્ય ઉદાહરણ તરીકે બાવકારયતિ-ભૈર-હંકારે, તારા વગર–તારાગાર-તારણહાર, અરવિ-કવિ-લજીપ્રારં-વત્ત-વહુ–પહોંચ, વારિ-વાઘુરિઝ-વાઘરી, સરસવ અને ગ––આગે–આધે એમ સાત જૂની ગુજરાતી ભાષા (પૃ. ૪૯)માં નોંધાયા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36