Book Title: Jain_Satyaprakash 1944 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૫૯
અંક ૭ ]
ગ–પાવડી દેખી જેગ ઈદ્રી બલ કરસ્યઈ તુજકું નરગ પડામેં;
ગ લેઈ નઈ મન નહું રૂધિસ, તે પછુિં પછતાસે. જે ડંબરપ કરસી તહી મરસી, ડંબપ દૂરગતિ હસી; એક જ પિંડ પિસેવા કારણિ, કાહે પેગ વિગોવઇં. દેખે પૂતા ! દિનકી કરણી, ઉગ્યા ઉર આથમીયા; યોગ લેઈ કુછુ સાધન ન કીયા, તે આલસ ભવ ગમી આ. પરવ મહેચ્છવ આસ ન કરણી, ન હુ ખાણું મીઠાઈ ઉસથી મન વાંકડલા હોસી, જાસી જેગ ઠકુરાઈ. અરસવિરસ નઈ અલક મલકસ , પેટ ભરી નહ ખાણા; દેખ ભાડા કાયા કે તાઈ જિઉં ન હાવિ ઉપાણી. નાન દાનન્યું એહું કરણા, જ્ઞાન ધ્યાન મનિ ધરણું; એંસા વેગ ધરઈ તે યોગી, જિઉ ન હેવિ આવાગમણું. મનમલ છાંડઈ સોઈ સ્નાન, જીવ રાખે° સોઈ દાન; જ્ઞાન તરસ અત્યંતર ધરણ, નિર્વિષય તે ધ્યાનઈ. કરણી કથણી જબ એક જ હાર્યે, તબ પામીસ કૈલાસં; કરણ કથણું જુદાં પડયેં, એ તે યોગ વિણાઈ. જોગી હોઈ તો રાતિ ન ખાવઈ દિવસે નિંદા ન કરશું; કપડા મહી કદા નહું ધરણી, એહી યોગ આચરણ. યતી યેગી કા તબહી ચલણ, જબ હોવ રાહા ચલતાઃ સૂરજ કરણી સબ કછુ દીસઈ, જોગી ભલા સો ફિરતા. પૂતા ! કિસીકી આસ ન કરણી, આસ ઘણી જગદીલા; આસ છોડી ભએ ઉદાસી, સબ જગ ઉસકા દાસા. કાહે પૂતા! જટા વધારે, કહઈ ભસ્મ લગાવું; તબ તાંઈ તુજ મુક્તિ ન હોઈ, જબ સમભાવ ન હાઈ. વયરી વલ્લભ જબ સમ દેખીસ, સોવણ તરણ સમાન દીનાનાથ મુખ દેખ લાવય, એહું બ્રહ્મજ્ઞાન. સાપ પરિશ્રમથી ત્રાસે, નરક પારજો... ....... સાકનીની પરિ સુંદરીસુ અલગો, યેગી એહું ધન્ય ધન્ય. જોગી હોઈ સે જુગતું બેલ, પંઠિમસર નહું ખાવ આગલેકા બહુત ગુણ દેખીનઈ, આપઈ ઓછા ના
૫ આડંબર. ૬ અને ૭ અલખ સમાન લેખ. ૮ આપણી. હું આવી રીતે કે આગળની કડીમાં કહેવાશે. ૧૦ જીવરક્ષા. ૧૧ કિરણથી. ૧૨ નિદા-ચાડી ચુગલી.
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36