Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્રાટ્ વિક્રમાદિત્ય [ એ સમ્રાટ્ અને એમના સમય સંબંધી વિચારણા ] લેખ—પૂજ્ય મુનિમહારાજ શ્રીદ્વાનવિજયજી મહારાજ 66 હિન્દને ઇતિહાસ “ વિક્રમાદિત્ય ’તે એક તેજસ્વી રાન્ત તરીકે ઓળખાવે છે; ખાસ કરીને જૈન ઇતિહાસમાં આ. સિદ્ધસેન દિવાકર અને મહારાજા વિક્રમાદિત્યનું વર્ણન વિવિધતાવાળું અને વિસ્તારથી આલેખાએલ મળે છે. આ રાજા અવન્તીપતિ શકાર સવસરપ્રવર્તક અને વિક્રમાદિત્ય તરીકે પ્રસિદ્ધ છે. તેણે એવાં એવાં પ્રજાહિતનાં કાર્યો કર્યાં છે કે આજ એ બે હજાર વર્ષોંનાં વ્હાણાં વાયાં છતાં તે જાણે આપણી સામે અમર જેવેા ઊભા છે. પરન્તુ આજના સશેાધકા આવી દરેક ઘટનાને સાચી ઘટના તરીકે માનતા જ નથી. વિક્રમ રાખ્ત થયેા જ નથી. જો કે 66 * તેઓ તા માતે છે કે વિ. સ. ૧માં ઉજ્જૈનમાં કાઈ ત્યાંની પ્રજાએ તે સમયે મેટા વિજય મેળવ્યેા તેની યાદીમાં એક સંવત્ ” શરૂ થયે હતા, પરન્તુ તે “ સંવત્ ' સમય જતાં કાઈ બહાદુર રાજા સાથે જોડાઇને “ વિક્રમસંવત્ ’’ તરીકે જાહેર થયા છે. બસ ! આવું કૈંક બન્યું છે ! બાકી વિક્રમ નામના કાઈ રાજા થયા નથી. માલવસંવત્ જેના નામથી વિક્રમસ ંવત્ બન્યા હોય એવાં ઘણાં નામે આ સરો ધકાએ શોધી રાખ્યાં છે. કેટલાંએક નામેાતે। એવાં છે કે જે “ વિક્રમાદિત્ય જરાય અધખેસતાં ” તરીકે આ રીતે પુરાતત્ત્વવિદે તે સમયે વિક્રમના અસ્તિત્વને જ ઇન્કાર કરે છે. તે તે વસ્તુ કેટલે અંશે વાજબી છે તેને ઉપલબ્ધ પ્રમાણાથી વિચાર કરવાનું અહીં પ્રસ્તુત ધાર્યું છે. આજના વિદ્વાનાના કહેવા પ્રમાણે કેટલાએક વિક્રમાદિત્યા નીચે મુજબ છેઃ— નવરત્નવાલા વિક્રમાદિત્ય જ્યાતિવિદાભરણુ અ. ૨૨માં એક શ્લાક છે કે— ૧ ધન્વંતરિ --ક્ષપળા–મલિ7-શવુડ-બેતામ=-ઘટÒાહિવાલાઃ । ख्यातो वराहमिहिरो नृपतेः सभायां, रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥ १० ॥ ધન્વન્તરી, જૈનાચાર્ય, અમરસિંહ, શ, વેતાલભટ્ટ, ઘટખર, કાલિદાસ, વરાહમિહિર અને વરુચિ એ નવ વિક્રમરાજાતી સભાનાં રસ્તે છે. ૧ વિક્રમની સભામાં શંકુ, વરુચ, મિષ્ણુ, અશ્રુ, જીજ્જુ, ત્રિલેાચન, હરિ, ઘટખપર અને અમરસિંહ વગેરે કવિએ હતા (શ્લા. ૮) તથા સત્ય, વરાહમિહિર, શ્રુતસેન, બાદરાયણ, અમ્રુિત્ય અને કુમારસિંહ વગેરે ન્યાતીષી હતા (શ્લા. ૯), જે પૈકીના ધન્વંતરી વગેરે નવ તા સભાનાં રત્ના હતા. (ક્ષેા. ૧૦) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 244