________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨ પૂનાવાલા સ્વ. રઘુનાથ શાસ્ત્રી ટેલકર કુતૂહલ મંજરીને એક બ્લેક બતાવે છે કેस्वस्ति श्रीनृपसूर्यसुनुजशके याते द्विवेदांबरકે (૨૦૨) માનમિતે સ્વતિ કરે ઘઉં વસંતાય . चैत्रे श्वेतदले शुभे वसुतिथावादित्यदासादभूत् । वेदांगे निपुणो वराहमिहिरो विप्रो रवेराऽऽशीभिः ॥
અર્થાત–આદિત્યદાસ બ્રાહ્મણને ત્યાં યુધિષ્ઠિર સં. ૩૦૪૨ ના ચિત્ર શુદિ ૮ના દિને સૂર્યના આશીર્વાદથી વરાહમિહિરને જન્મ થયે.
આ રીતે તેનો સમય (કલિ સં. ૩૦૪૨-૩૦૪૪= ઓછા) વિ. સં. પૂર્વે બીજા વર્ષો અથવા (યુ. સ. ૩૦૪૨-૨૩૯૧=૫૧) વિ. સં. ૬૫૧ માં આવે છે.
એકંદરે પ્રસિદ્ધ જ્યોતિષો વરાહમિહિર વિ. સં. ૫૪૭ માં થએલ છે. અને બે વરાહમિહિર માનીએ તો પહેલે વરાહમિહિર વિક્રમ સંવતના પ્રારંભકાળે વિદ્યમાન હતો એમ માનવું પડશે.
૨. કાલિદાસ–આ નામના વિદ્વાને ઘણું થયા છે. શ્રી. રઘુનાથ બ્રહ્મભટ્ટના લખવા પ્રમાણે--
૧. શુંગવશી પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રને સમકાલીન, જેણે માલવિકાગ્નિમિત્ર નાટક બનાવેલ છે.
૨. સમ્રા સમુદ્રગુપ્તને રાજકવિ હરિણ, જેણે રઘુવંશ કાવ્ય બનાવ્યું છે.
૩. ભજનો રાજકવિ, પરિમલકાલિદાસ, જેણે નવસાહસિક અને તિર્વિદાભરણ બનાવ્યાં છે.
–(મુંબઈ સમાચાર ૧૯૯૯ દિવાળી અંક પૃ. ૭૧) ક્ષપણક–આ શબ્દથી અહીં આ. સિદ્ધસેન દિવાકર સૂચવાય છે.* જ્યારે પં. સુખલાલજી તથા પં. બેચરદાસજી તેનો ઈન્કાર કરતાં કહે છે કે
વળી ક્ષણથી સિદ્ધસેન દિવાકર ઉદ્દિષ્ટ છે એ કેવળ કલ્પના જ છે અને વધારે શેકસ પૂરાવાની અપેક્ષા રાખે છે.”
–(સમ્મતિત પ્રસ્તાવના પૃ. ૩૯) આ રીતે અહીં ક્ષપણક શબ્દથી આ. સિહાસેન દિવાકરને લેવા ઈષ્ટ નથી, કિન્ત દલીલને ખાતર એઓ જ ઉદ્દિષ્ટ છે એમ માની આપણે આગળ વધીએ.
આ. પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪ માં પ્રભાવક ચરિત્ર બનાવ્યું છે, જેમાં તેઓએ ૪ તપસ્વી જેન મુનિઓ ખાસ કરીને “ક્ષપણુક” તરીકે ઓળખાય છે, જેમકે– उज्जेणीकालगखमणा, सागरखमणा सुवनभूमिसु । पूच्छा आउयसेसं, इदो सा दिव्वकरणं च ॥
–(૩ત્તરાયન, વાશ્ચયનનિર્યુઝિ). ૧ આ. સિહાસન દિવાકર સંબંધી ઘણી હકીકત અહીં સમ્મતિતપ્રકરણની ૫. સુખલાલજી તથા ૫. બેચરદાસની પ્રસ્તાવનામાંથી લીધી છે..
For Private And Personal Use Only