Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. ( ૭ ) શક્રદેવેન્દ્રે તે વાળ રત્નના થાળમાં ગ્રહણ કરી, ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા. પ્રભુના ખભા ઉપર એક વજ્ર મુકયું. આ પ્રમાણે ભગવાને લાચ કર્યા પછી નો સિદ્ધા–શ્રી સિદ્ધને નમસ્કાર કર્યા. પછી મિ સમાર્ચ-હું સામાયિક-સમાધિયોગમાં રહીશ, ભારા શુદ્ધ સ્વરૂપમાં રહીશ, મન્વં મૈં સહળિનું વાવજન્મ-મારે કોઇ પણ પ્રકારનું પાપકર્મ કરવુ નહીં; એ રીતે ભગવાને સામાયિક ચારિત્ર લેવાની પ્રતિજ્ઞા કરી. તુજ ભગવાનને મન:પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયુ, અર્થાત્ સ કોઈના મનાભાવ તેમને દેખાવા લાગ્યા. પ્રવ્રજ્યા લીધા પછી ભગવાન પોતાના મિત્ર, જ્ઞાતિજના તથા સગાસંબં ધીએની આજ્ઞા લઇ પાતે ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યા. અને એવા અભિગ્રહ લીધા કે:— 1 મુજ આત્મવિકાસ કરીશ સદા, હર એક પળ ધરી તત્પરતા: મુજ સાધ્ય વિષે યદિ કાંઠે નડે, મન વાચ શરીર તણીજ જરી, પ્રકૃતિ દૂર કરીશ વળી, બસ જીવસટોસટ યત્ન કરી, પ્રભુના સાધનકાળના કેટલાક નિશ્ચયા પણ જાણવા જેવા છે: ( ૧ ) પરસહાયની અપેક્ષા ન રાખતાં પેાતાના જ વીર્ય થી જ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષ મેળવવું; કારણકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આત્મબળજ ઉપયોગી છે. 39 ( ૨ ) જે કંઈ ઉપસર્ગા એટલે કે દેવ-દાનવ કે માનવકૃત વિઘ્નો કે કલેશા આવી પડે તેમજ પિરસહા-નેગિક આપત્તિઆ આવી પડે તેમાંથી નાસી છુટવાના બીલકુલ પ્રયત્ન ન કરવા. કારણ કે ઉપસર્ગો અને પિરસહે। સહુન કરવાથીજ પાપક ના ક્ષય થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે. દુ:ખ માત્ર પાપકમ નુ ફળ છે. ફળ ભોગવવાની કાયરતાવાળા પ્રાણીઓ તેમાંથી બચવા પ્રયત્ન તો કરે છે, પણ તેનુ પરિણામ એ આવે છે કે આજનું દુ:ખ માત્ર આવતી કાલ ઉપર ઠેલાય છે. જેઆ શાંત અને હિમ્મતથી પોતાના પાપકર્મોના પરિપાકરૂપ દુ:ખને વેઢે છે તે જ પેાતાનું આત્મબળ ખીલવવાવાળાં ભાગ્યશાળી થાય છે. શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર, મનુષ્યોને માટે એક આદર્શ ચરિત્ર છે. જેનેમાં જેએ મુનિવના નામથી પ્રસિદ્ધ છે, તે મ્હોટ ભાગે તેમના આદર્શ ચરિત્રને જ અનુસરે છે અને દીક્ષા લેતી વખતેજ એવી પ્રતિજ્ઞા કરે છે કે નૈમિ મતે સામાāહે ભગવાન ! હું આત્મ સ્વરૂપમાં-પરમાત્મસ્વરૂપમાં સ્થિર રહીશ, મન્ત્ર સાવન ઓરું પહ«ામિ-પ્રત્યેક પાપચ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 206