Book Title: Jain Patrakaratva Author(s): Gunvant Barvalia Publisher: Veer Tattva Prakashak Mandal View full book textPage 4
________________ શિ00 % જેના પત્રકાર શ અંપાદકીય હીદ છે . શ્રી મહાવીર જૈન વિદ્યાલય ૧૯૭૭થી શ્રુતિયજ્ઞ રૂપ જૈન સાહિત્ય સમારોહનું આયોજન કરે છે, જેમાં ચોક્કસ વિષયો વિદ્વાનોને અગાઉથી જણાવી અને તેના શોધનિબંધ પ્રસ્તુત કરવાનું 9) આમંત્રણ આપવામાં આવે છે. ૭ ૨૧મો જૈન સાહિત્ય સમારોહ પાવાપુરી-રાજસ્થાન મુકામે તા. ૨૩, ૨૪. ૨૫ માર્ચ, ૨૦૧૨ના યોજાયો હતો જેમાં જૈન ( પત્રકારત્વ વિષય પર વિદ્વાનોએ શોધ નિબંધ પ્રસ્તુત કર્યા હતા તેને “જૈન પત્રકારત્વ' ગ્રંથરૂપે મૂક્તા આનંદ અનુભવીએ છીએ. જૈન પત્રકારત્વનો ઈતિહાસ, જૈન પત્ર - પત્રિકાઓ અને - જૈન પત્રકારોના સમયે-સમયે જિન શાસનના સંરક્ષણ અને ઉત્કર્ષમાં અપાયેલ યોગદાનની વિગતો રસ્પદ છે. ગ્રંથના સંપાદન કાર્યમાં બ્રિજલબહેન શાહ અને ડો મધુબહેન બરવાળિયાનો સહ્યોગ મળ્યો છે. , સમારોહના આયોજકો શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી ડો. [ ધનવંત શાહ અને શ્રી રૂપમાણેક ભંસાલી ટ્રસ્ટનો આભાર માનું છું. -ગુણવંત બરવાળિયા 9 ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ન ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ) gunvant.barvalia@gmail.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 236