Book Title: Jain Narratna Bhamashah Author(s): Atmanandji Jain Sabha Bhavnagar Publisher: Atmanand Jain Sabha View full book textPage 4
________________ ઉપોદ્ઘાત. Please શ્રી આત્માન ંદ પ્રકાશ માસિકના ગ્રાહુને આ પચીશમા તથા છવીશમા વર્ષની શ્રી આદર્શ જૈનરત્ન ભામાશાહ એ” નામની બુક ભેટ તિરકે આપતાં અમેને આનંદ થાય છે. દરવર્ષે વિવિધ વિષયા, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ચારિત્ર, કથાનુયાગ અને આચાર વગેરેનાં પુસ્તકા અમારા ગ્રાહકોને ઉદાર ભાવનાથી ભેટ આપવામાં આવે છે અને તેવાં અને તેટલાં કદના પુસ્તકે આ માસિક સિવાય અન્ય કાઈ ન આપતા હેાવાથી તેવા આનંદ થાય તે સહજ છે. જૈન સમાજમાં હાલના સમયે ઇતિહાસના અભ્યાસ, ગ્રંથ પ્રકાશન અને ઇતિહાસિક કથાઓના આદર કેટલેક અ ંશે વૃદ્ધિગત થતા જોવામાં આવે છે. ઇતિહાસ એ દેશ કે સમાજનુ પ્રથમ દરજજેનું સાહિત્ય અને એક દર્પણુ છે, તેથી તેમજ આખા દેશમાં અને તમામ પ્રજામાં દેશ સેવાનેાજ હાલ પવન ફુંકાય છે, યથાશિકત સેવા અનેક મનુષ્યા કરે છે, તેવા સમયમાં આવા ઇતિહાસિક ગ્રંથના અભ્યાસ કરવાથી આપણે આપણા પૂર્વજો કરતાં કયા કયા વિષયમાં, વમાન સમયમાં કેટલા પાછળ હૅઠેલા છીયે તે જાણી શકીએ, તે માટેજ આવા એક જૈન ઇતિહાસિક ગ્રંથની પસંદગી સમાચિતધારી છે. જૈન ધર્મ અને દેશ સેવાને કાંઇ સંબંધ નથી એવુ`. મિથ્યાવઢનારાઓને માટે આ ગ્રંથના નાયક જૈન કુલભૂષણ ભામાશાહનું ચરિત્ર એક સચોટ ઉત્તરરૂપ છે. પૂર્વકાળમાં જૈનીઆએ દેશ, સમાજ અને ધર્મની સેવામાં કેવા અગ્રભાગ મજાન્યેા છે તેનુ' ઇતિહાહિક ચરિત્ર તેમજ એક ખરેખરા દેશ અને સમાજ સેવક નરરત્નનુ ચિત્ર આલેખી ભારતવર્ષના જૈન સમાજ પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 290