Book Title: Jain Narratna Bhamashah Author(s): Atmanandji Jain Sabha Bhavnagar Publisher: Atmanand Jain Sabha View full book textPage 9
________________ ......................... ||C|||||||||||||||0|||||||||||Q -------.. C Jain Education International જ્ઞાનભકતના અભિાષિ અને જૈન સાહિત્ય ઉપર પ્રેમ ધરાવનાર શેઠ હરજીવનદાસ દીપચંદ કે જેએ આ સભાના સેક્રેટરી છે, તેમણે પેાતાના પૂજ્ય પિતાશ્રી શેષ દીપચંદ ગાંડાભાઇના સ્મરણાર્થે, આ સભાના ધારા મુજબ સીરીઝ ( ગ્રંથમાળા ) પ્રકટ કરવા માટે એક હજાર રૂપૈયાની રકમ સભાને આપવાની જે ઉદારતા બતાવી છે, તે માટે ખાસ આભાર માનવામાં આવે છે. સ્વકમાઇડે ઉપાર્જન કરેલ લક્ષ્મીના વ્યય ધર્મ પ્રેમ સિવાય આવા ઉત્તમ કાર્યોમાં થઇ શકતા નથી, જેથી તેમનું અનુકરણ કરવા ધર્મપ્રેમી સ કાઇને નમ્ર સૂચના કરીએ છીએ. સ. ૧૯૮૪ આત્મ સ. ૩૩ અશાડ શુ. ૫ ખાસ આભાર. D||g||||D||||2||||2||||2||D|||2||||2 પ્રકાશક. .................. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290