Book Title: Jain Moorti Vidhan Author(s): Priyabala Shah Publisher: University Granth Nirman Board View full book textPage 6
________________ છે, તેમાં ધ્યાન ખેંચે તેવા દેવામાં નવ ગ્રહા, પિાલા, ગણેશ, લક્ષ્મી, માતૃકા, કુબેર વગેરે છે. આ ઉપરાંત તીર્થંકરની સાથે પરિવારદે યક્ષા, શાસનદેવીએ, વિદ્યાદેવીએ વગેરે પણ જૈનધર્મના મૂર્તિ શાસ્ત્રમાં વિશિષ્ટ સ્થાન ભાગવે છે. જૈન મૂર્તિ આની એળખ માટે લાંછને અગત્યનાં છે જે જૈનમૂર્તિ આના પરિચય માટે પાયારૂપ છે જ્યારે હિંદુધર્માંમાં પ્રતી છે, પણ જૈનધર્મમાં ચાવીસે તીર્થંકરા સામાન્ય રીતે માનવાકારમાં એક સરખા દેખાય છે તેમને આળખવા માટે લાંછના જ મહત્ત્વના છે. વિષ્ણુધર્માંત્તર પુરાણનું મે' સંપાદન કર્યું. ત્યારથી જ પ્રતિમાલક્ષણુના અભ્યાસ કરવાની મને તક મળી. ૧૯૭૪માં હિંદુમૂર્તિવિધાન ગ્રંથ તૈયાર કર્યો તેમાં મારા આ અભ્યાસને મઠારીને કાંઈક વ્યવસ્થિત કરવાનું સૌભાગ્ય યુનિવર્સિર્સીટી ગ્રંથનિર્માણુ ખાડ" મારફતે મળ્યું. અનુસ્નાતક કક્ષાના ભારતીય સંસ્કૃતિના વિદ્યાથી આ માટે હિંદુ, જૈન અને બૌદ્ધ મૂર્તિ શાસ્ત્રના અભ્યાસ આવશ્યક હાઈને જૈનમૂર્તિ વિધાન જાણવાની જિજ્ઞાસા થઈ અને તે જિજ્ઞાસાના પરિપાકરૂપે આ પુસ્તક તૈયાર થયું. ગુજરાતી ભાષામાં આ વિષયનું કોઈ પુસ્તક નથી તેથી આ ગ્રંથની ઉપયેાગતા નકારી શકાય એમ નથી. આ ગ્રંથ સારી રીતે તૈયાર થાય તેમાં અનેક વિદ્વાનમિત્રો અને સજ્જનાએ પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે મને સહાય કરી છે તેઓને અત્રે યાદ કરવાની મારી ફરજ સમજું છું.... વિદ્યાથી ઓને પોતાની ભાષામાં ગ્રંથા સુલભ થાય એ એને શુભ આશય ઢાવાને કારણે તેના ફલસ્વરૂપ આ પુસ્તક તૈયાર થયું. આ પુસ્તકને પ્રગટ કરવાની સુંદર વ્યવસ્થા કરીને મારા શ્રમને સાÖક કર્યો એ માટે યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ ખાઈના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથની મહત્તામાં ઉમેરણ કરવાના હેતુથી કેટલાંક ચિત્રો અત્રે આપવામાં આવ્યા છે તે માટે મ`ત્રીશ્રી, ગુજરાત વિદ્યાસભા અમદાવાદના સૌજન્યની સાભાર નોંધ લઉં છું. આ પુસ્તકના પરામ`ક પ્રા. ડા. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ મારા આ ગ્રંથ માટે લીધેલા શ્રમને સુંદર અને ઉપયાગી બનાવવા જે મહત્ત્વનાં સૂચના કર્યાં એ માટે તેમને હું ધન્યવાદ આપુ છું. આ ગ્રંથ જૈનમૂર્તિના જિજ્ઞાસુ તેમજ ભારતીય સંસ્કૃતિના સ્નાતક અનુસ્નાતક કક્ષાના વિદ્યાથી આને ઉપયાગી થશે તા આ મહેનત લેખે લાગશે. આ ગ્રંથમાં કાંઈ ત્રુટિ રહી ગઈ હશે તે તે મારી પોતાની વાચકવĆને આ ત્રુટિ માટે મને ક્ષમા કરીને કાઈપણ સૂચના હાય ! મેકલી આપવા વિનંતી કરુ` છું. પ્રિયમાળા શાહ ૨૬-૧-૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 150