Book Title: Jain Katha Sangraha Part 06 Author(s): Kalyanbodhivijay, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ Lી દમ, श्रीजैन श्रीजैन कथासंग्रहः कथासंग्रहः પ્રકાશકીય શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ સાત ક્ષેત્ર પૈકી આગમોના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે....લગભગ ૧૭૫ થી | 7 ઉપર આગમાદિ પ્રાચિન પ્રતિઓની ૪૦/૪૦ નકલ કરી ભારતભરના સંધોમાં ભેટ રૂપે મોકલી આપી છે. ને હજી આ કૃતોદ્ધારનું ! જે કાર્ય દેવ ગુરુની અસીમ કૃપાથી ચીલ ઝડપે ને સુંદર રીતે આગળ વધી રહ્યું છે. આજે શ્રી જૈન કથા સંરહ ભાગ-૬.. ને પ્રકાશીત કરતા ટ્રસ્ટ અત્યંત આનંદ અનુભવે છે.... પૂર્વના મહઓિએ જે આદર્શ | મહાપુરુષોના જીવન ચરિત્રનું આલેખન કર્યું છે તે નાની નાની છુટી છવાયી ને અભુત આદર્શરૂપ કથાઓ પુનઃ સંપાદિત થતા એક વિશિષ્ટ કથા સંગ્રહ ગ્રંથ જૈન સંધમાં પ્રકાશીત થઇ રહ્યો છે... કથાના પુર્વ પ્રકાશક પ્રત્યે આ પ્રસંગે ખૂબજ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજે આ કથા સંગ્રહને સંપાદિત કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. અંતે આ મહાપુરુષોના કથાચરિત્રના વધુ ને વધુ વાંચનથી તેના આદર્શોને સામે રાખી અધ્યાત્મિક વિકાસની કેડીએ સૌ કોઈ | * આંગળ વધતા રહે એજ એક અભ્યર્થના લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર કોઠારી નવીનભાઈ બી. શાહ પંડરીકભાઈ એ. શાહPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 268