________________
પાંચ પરિશિષ્ટો આપવામાં આવેલ છે. પહેલામાં જૈન કથાનામકોશ છે કે જેમાં દશેક કથાગ્રંથોમાં જૈન કથાઓ તેના લબ્ધસ્થળ સાહિત આપેલ છે. આ જ પ્રમાણે હવે પછીના ભાગમાં બીજા કથાગ્રંથોના ઉલ્લેખવાળી કથાઓનાં નામનો કોશ અપાશે.
પ્રથમ આવૃત્તિના સંપ્રયોજકનું નિવેદન
[બીજા ભાગમાંથી]
ત્રીજે માળે, તવાવાલા બિલ્ડિંગ લોહારચાલ, મુંબઈ
તા. ૭-૧-૧૯૩૧, બુધવાર પોષ વદ ૩ સં.૧૯૮૭
Jain Education International
For Private & Personal Use Only
મોહનલાલ દલીચંદ દેશાઈ
www.jainelibrary.org