Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દેશીઓની અનુક્રમણિકા
(વિનયચન્દ્રકૃત નેમિનાથ ગીત, ૧, સં.૧૭૫૦ આસ.)] ૨૭ અબ ઘર આવો રે રંગસાર ઢોલણા (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૩, સં.૧૭૭૫) [૨૭.૧ અબ છિક આવી હો રાજબાઇ માહુલી... (જુઓ ક્ર.૧૭૪૯)]
૨૮ અબ તુમ્હે આવુ શિવાકે નંદ પિયારે મોહન હો ! (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૨૯, સં.૧૬૮૨)
[૨૮.૧ અબ તુમ આવો વૃંદાવન...
(જુઓ મોટી દેશી ક્ર.૧)
૨૮.૨ અબ તું કિણને નગર સું આઇ હે સાથણ ! મારીજી... (જુઓ મોટી દેશી ક્ર.૨)
૨૯ અબ પ્રભુ યૂં ઇતની કહું
(માનવિજયકૃત ચોવીશી, નેમનાથ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૩૦ અબલા કેમ ઉવેખીઇ : જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની, [સં.૧૬૭૮] (ઉદયચંદકૃત શીલવતી., ૬, સં.૧૭૧૪; તોડી મલ્હાર, ધર્મમંદિરકૃત, મુનિપતિ રાસ, ૩-૫, સં.૧૭૨૫)
૩૧ અંબર દે હો મુરારી, હમારો અંબર દે હો મુરારી – ગુર્જરી તથા રામકલી (આનંદઘનકૃત કુંથુ સ્ત. [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]; જિનવિજયકૃત ચોવીશી, સુમતિ સ્ત. [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ), ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૨૪, સં.૧૮૦૨)
[૩૧.૧ અભિનંદન જિન, દરસન તરસીયે
(યશોવિજયકૃત સીમંધર સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ)]
૩૨ અમ ઘર માંડવ સીઅલો એ
(પદ્મવિજયકૃત જયાનંદ., ૬-૧૦, સં.૧૮૫૮)
૩૩ અમદાવાદના ખેડ્યા રે વાલિમ આવજો રે
(માનસાગરકૃત વિક્રમસેન રાસ, ૬-૧૫, સં.૧૭૨૪; નેમવિજયકૃત શીલવતી રાસ, ૨-૨, સં.૧૭૫૦; મોહનવિજયકૃત નર્મદાસુંદરી રાસ, ૧૧, સં.૧૭૫૪)
૩૪ અમર વધાવો ગજમોતીયાં જુઓ ક્ર.૨૦૮૯.૧]
(ધર્મમંદિરકૃત મુનિપતિ ચો., ૩-૭, સં.૧૭૨૫)
૩૫ અમરસિંઘ ગઢપતિ ગાજીસાહરોજી
જી
(જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૯, સં.૧૭૧૧, ઉપમિત., ૮૯, સં.૧૭૪૫, મહાબલ રાસ, ૨-૩૭, સં.૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૩-૧૩, સં.૧૭૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 367