SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (વિનયચન્દ્રકૃત નેમિનાથ ગીત, ૧, સં.૧૭૫૦ આસ.)] ૨૭ અબ ઘર આવો રે રંગસાર ઢોલણા (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૩, સં.૧૭૭૫) [૨૭.૧ અબ છિક આવી હો રાજબાઇ માહુલી... (જુઓ ક્ર.૧૭૪૯)] ૨૮ અબ તુમ્હે આવુ શિવાકે નંદ પિયારે મોહન હો ! (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૨૯, સં.૧૬૮૨) [૨૮.૧ અબ તુમ આવો વૃંદાવન... (જુઓ મોટી દેશી ક્ર.૧) ૨૮.૨ અબ તું કિણને નગર સું આઇ હે સાથણ ! મારીજી... (જુઓ મોટી દેશી ક્ર.૨) ૨૯ અબ પ્રભુ યૂં ઇતની કહું (માનવિજયકૃત ચોવીશી, નેમનાથ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૩૦ અબલા કેમ ઉવેખીઇ : જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની, [સં.૧૬૭૮] (ઉદયચંદકૃત શીલવતી., ૬, સં.૧૭૧૪; તોડી મલ્હાર, ધર્મમંદિરકૃત, મુનિપતિ રાસ, ૩-૫, સં.૧૭૨૫) ૩૧ અંબર દે હો મુરારી, હમારો અંબર દે હો મુરારી – ગુર્જરી તથા રામકલી (આનંદઘનકૃત કુંથુ સ્ત. [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]; જિનવિજયકૃત ચોવીશી, સુમતિ સ્ત. [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ), ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૨૪, સં.૧૮૦૨) [૩૧.૧ અભિનંદન જિન, દરસન તરસીયે (યશોવિજયકૃત સીમંધર સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૩૨ અમ ઘર માંડવ સીઅલો એ (પદ્મવિજયકૃત જયાનંદ., ૬-૧૦, સં.૧૮૫૮) ૩૩ અમદાવાદના ખેડ્યા રે વાલિમ આવજો રે (માનસાગરકૃત વિક્રમસેન રાસ, ૬-૧૫, સં.૧૭૨૪; નેમવિજયકૃત શીલવતી રાસ, ૨-૨, સં.૧૭૫૦; મોહનવિજયકૃત નર્મદાસુંદરી રાસ, ૧૧, સં.૧૭૫૪) ૩૪ અમર વધાવો ગજમોતીયાં જુઓ ક્ર.૨૦૮૯.૧] (ધર્મમંદિરકૃત મુનિપતિ ચો., ૩-૭, સં.૧૭૨૫) ૩૫ અમરસિંઘ ગઢપતિ ગાજીસાહરોજી જી (જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૯, સં.૧૭૧૧, ઉપમિત., ૮૯, સં.૧૭૪૫, મહાબલ રાસ, ૨-૩૭, સં.૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૩-૧૩, સં.૧૭૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy