________________
૩૬ અમલ કમલ જિમ ધવલ વિરાજૈ (સુંદરકૃત ચોવીશી, ૯, સં.૧૮૨૧)
૩૭ અમલી લાલ રંગાવો વરનાં મોલીયાં [જુઓ ક્ર.૧૫૯.૬] (જિનહર્ષકૃત અવંતીસુકમાલ., ૬, સં.૧૭૪૧; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૪૮, સં.૧૮૫૨)
૩૮ અમે જાણી તુમારી વાત રે મારૂ પરજીયા (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪)
૩૯ અમે મહીઆરુ આદિ જુગાદિ, તું કહાંનો છે દાણી રે ? (મોહનવિજયકૃત નર્મદાસુંદરી રાસ, ૩૬, સં.૧૭૫૪)
૪૦ અમે યમુના ગયાં'તાં પાણી રે, રોક્યા નંદના નાન્હડીએ (માણિક્યવિજયકૃત સ્થૂલિભદ્ર., ૧૦, સં.૧૮૬૭)
૪૧ અમ્માં મ્હાંકી ચિત્રાલાંકીઇ જોઇ, અમ્માં હાંકી
મારૂડે મેવાસી કો સાદ સોહામણો રે લો – મારૂણી (સમયસુંદરકૃત સીતારામ ચો., ૮-૧, સં.૧૬૮૭ આસ.)
૪૨ અમ્માં મોરી, અમ્માં હે, અમ્માં મોરી, ઝીલણ ગઇતી તલાવ હે હે મારૂપે મેવાસી ડેરા તાણીયા હે
(મોહનવિજયકૃત નર્મદા., ૨૦, સં.૧૭૫૪)
૪૩ અમ્માં મોરી ! મોહિ પરિણાવિ હૈ અમ્માં મોરી !
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
જૈસલમેરા જાદવા હૈ જાદવ મોટા રાય
રાગ
જાદવ મોટા રાય હો, અમ્માં મોરી ડિ મોડીને ઘોડે ચડે હો . ખંભાયતી સોહલાની જાતિ
-
(સમયસુંદરકૃત સીતારામ ચો., ૮-૭, સં.૧૬૮૭ આસ.; જિનહર્ષકૃત કુમારપાલ રાસ, ૧૨૮, સં.૧૭૫૨)
[૪૩.૧ અયોધ્યા હે રામ પધારીયા [જુઓ ક્ર.૧૧, ૧૭૬૮] (વિનયચન્દ્રકૃત એકાદશાંગ સ્વા., ૧૭૬૬)]
૪૪ અરજ અરજ સુણો હો રૂડા રાજીયા હોજી
(કાંતિવિજયની ચોવીશી, ઋષભ સ્ત., સં.૧૭૭૮; મોહનવિજયકૃત ચંદ રાસ, ૧-૧૯, સં.૧૭૮૩)
[પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭–૨, સં.૧૮૪૨]
Jain Education International
૪૪.૧ અરજ સુણીજઇ રૂડા રાજીયા હોજી, ગરૂઆ બાહુ જિણંદ (જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૧૭, સં.૧૭૬૧)]
૪૫ અરજ સુણીજ્યો હો ગછરા નાયક ! વિનતી અવધારીનેિં ગુજર પધારજોજી (નૈવિજયકૃત થંભાદિ સ્ત., ૨૧, સં.૧૮૧૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org