Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 19
________________ જૈન ગૂર્જર કવિઓ : ૮ પ૩ અરે ભોજન ભાભી ! ક્યારે કરીશું ? (વીરવિજયકૃત ગોડી પાર્થ ઢાળિયાં, ૧૨, સં.૧૯૧૬) [પ૩.૧ અરે મેરે આપેલાલ, તુમ બિન પલ ન રહું. (જુઓ ૪.૭૬) (જુઓ મોટી દેશી ક્ર.૩) પ૩.૨ અરે લાલ, ટુંક સંધ્યો ટોડો લંધ્યો... જુઓ ક. ૧૭૨૬) (જુઓ મોટી દેશી ક્ર.૪)] પ૪ અલબેલાની [જુઓ ક્ર.૧૬૬૭] . (ધનજીકૃત સિદ્ધદત્ત, સં. ૧૬૬૫ આસ.; સમયસુંદરકત પ્રિયમલક, ૫, સં.૧૬૭૨; કાફી, પુયસાગરકૃત અંજના., ૧-૨, સં.૧૬૮૯; જયરંગકૃત અમરસેન., ૧૩, સં. ૧૭૦૦ કેસકુશલકૃત વીશી, ૧૯મું ત., સં.૧૭૮૬ આસ; સૌજન્યસુંદરત દ્રૌપદી., ૯, સં.૧૮૧૮). જિનહર્ષકત સ્થૂલભદ્ર સ્વા, સં.૧૭પ૯, પાર્શ્વનાથ દશભાવગર્ભિત સ્ત. તથા અજિતનાથ સ્ત.] પપ અલબેલો હાલી હલ ખેડે હો, મહારી સદા રે સુરંગી ત્યારે ભાત (લાભવર્ધકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૭; મતિકુશલકત ચન્દ્રલેખા ચો., ૨, સં.૧૭૨૮; જિનહર્ષકૃત કુમારપાલ, ૪૪, સં.૧૭૪૨; રાગ મલ્હાર, જિનહર્ષકૃત મહાબલ, ૪–૩૩, સં.૧૭પ૧ તથા શત્રુંજય રાસ, ૫-૪, સં.૧૭પપ; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૨૫, સં.૧૮૧૧) [પ૫.૧ અલિ અલિ કદી આવેગો (યશોવિજયકૃત ચોવીસી પહેલી, સં.૧૮મી સદી પૂર્વાધ)] પ૬ અલી મહબૂબ જાલમ જટ્ટની - ગોડી આસાઉરી (જુઓ ક.૧૪૦૮) (જ્ઞાનસાગરકત ચિત્ર-સંભૂતિ., ૧૭, સં.૧૬૨૧). અલી મહબૂબ ગુમાનિણ જાટણી અથવા હવે હસી બોલો ગુમાની જાણી (મોહનવિજયકૃત રત્નપાલ, ૨-૩, સં.૧૭૬૦) પ૭ અવર્ષે આવિર્ય મહારાજ (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૮૬, સં. ૧૭૬૯). [પ૭.૧ અવલૂરી (રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૨૫, સં.૧૬૮૭) ૫૭.૨ અવસર આજ હે રે (5ષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦)] પ૮ અવસર જાણીઇઇ. (સકલચંદકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત, પર, સં.૧૬૫૦ આસ.) [૫૮.૧ અવસર પામીને રે કીજે નવ આંબિલની ઓળી (પદ્રવિજયકુત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૩, સં.૧૮૪૨)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 367