________________
જૈન ગૂર્જર કવિઓ : ૮
પ૩ અરે ભોજન ભાભી ! ક્યારે કરીશું ?
(વીરવિજયકૃત ગોડી પાર્થ ઢાળિયાં, ૧૨, સં.૧૯૧૬) [પ૩.૧ અરે મેરે આપેલાલ, તુમ બિન પલ ન રહું. (જુઓ ૪.૭૬)
(જુઓ મોટી દેશી ક્ર.૩) પ૩.૨ અરે લાલ, ટુંક સંધ્યો ટોડો લંધ્યો... જુઓ ક. ૧૭૨૬)
(જુઓ મોટી દેશી ક્ર.૪)] પ૪ અલબેલાની [જુઓ ક્ર.૧૬૬૭] .
(ધનજીકૃત સિદ્ધદત્ત, સં. ૧૬૬૫ આસ.; સમયસુંદરકત પ્રિયમલક, ૫, સં.૧૬૭૨; કાફી, પુયસાગરકૃત અંજના., ૧-૨, સં.૧૬૮૯; જયરંગકૃત અમરસેન., ૧૩, સં. ૧૭૦૦ કેસકુશલકૃત વીશી, ૧૯મું ત., સં.૧૭૮૬ આસ; સૌજન્યસુંદરત દ્રૌપદી., ૯, સં.૧૮૧૮). જિનહર્ષકત સ્થૂલભદ્ર સ્વા, સં.૧૭પ૯, પાર્શ્વનાથ દશભાવગર્ભિત સ્ત.
તથા અજિતનાથ સ્ત.] પપ અલબેલો હાલી હલ ખેડે હો, મહારી સદા રે સુરંગી ત્યારે ભાત
(લાભવર્ધકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૭; મતિકુશલકત ચન્દ્રલેખા ચો., ૨, સં.૧૭૨૮; જિનહર્ષકૃત કુમારપાલ, ૪૪, સં.૧૭૪૨; રાગ મલ્હાર, જિનહર્ષકૃત મહાબલ, ૪–૩૩, સં.૧૭પ૧ તથા શત્રુંજય રાસ, ૫-૪,
સં.૧૭પપ; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૨૫, સં.૧૮૧૧) [પ૫.૧ અલિ અલિ કદી આવેગો
(યશોવિજયકૃત ચોવીસી પહેલી, સં.૧૮મી સદી પૂર્વાધ)] પ૬ અલી મહબૂબ જાલમ જટ્ટની - ગોડી આસાઉરી (જુઓ ક.૧૪૦૮)
(જ્ઞાનસાગરકત ચિત્ર-સંભૂતિ., ૧૭, સં.૧૬૨૧). અલી મહબૂબ ગુમાનિણ જાટણી અથવા હવે હસી બોલો ગુમાની જાણી
(મોહનવિજયકૃત રત્નપાલ, ૨-૩, સં.૧૭૬૦) પ૭ અવર્ષે આવિર્ય મહારાજ
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૮૬, સં. ૧૭૬૯). [પ૭.૧ અવલૂરી
(રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૨૫, સં.૧૬૮૭) ૫૭.૨ અવસર આજ હે રે
(5ષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦)] પ૮ અવસર જાણીઇઇ.
(સકલચંદકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત, પર, સં.૧૬૫૦ આસ.) [૫૮.૧ અવસર પામીને રે કીજે નવ આંબિલની ઓળી
(પદ્રવિજયકુત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૩, સં.૧૮૪૨)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org